ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકવિજ્ય-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિવેકવિજ્ય-૩'''</span> [ઈ.૧૭૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં ચતુરવિજ્યના શિષ્ય. ‘રિપુમર્દન-રાસ’ અને ‘અર્બુદાચલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૮/સં. ૧૭૬૪, જે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિવેકવિજ્ય-૨ | ||
|next = | |next = વિવેકવિજ્ય-૪ | ||
}} | }} |
Latest revision as of 04:23, 17 September 2022
વિવેકવિજ્ય-૩ [ઈ.૧૭૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં ચતુરવિજ્યના શિષ્ય. ‘રિપુમર્દન-રાસ’ અને ‘અર્બુદાચલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૮/સં. ૧૭૬૪, જેઠ વદ ૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨). [શ્ર.ત્રિ.]