18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
બસ, વ્યવહાર ચાલ્યા કરે છે. અહીં આનો નવલકથાની સૃષ્ટિ ખડી કરવામાં ઉપયોગ થયો છે : ‘કેમ છે શાંતિભાઈને? હવે?’<ref>એજન, પૃ. ૮૧</ref> -વાળી વાત કામે લગાડી નિષાદ જેમ સરલા સાથેના સંબંધો ગબડાવે રાખે છે, એ જેવું સૂચક છે તેમ, તેવું, અહીંની લગભગ બધી વાતોનું છે. પેલી બસમાં ગરમીમાં વારંવાર ‘એરકન્ડીશન્ડ’ બોલ્યા કરવાની પેલાને જેવી સૂચક મજા<ref>એજન, પૃ. ૪૪</ref> આવે છે, અથવા ઘાસ તોડતાં આંગળીથી ઘાસમાં નામ લખતા પુલુમાં જેવું ઊંડાણ અનુભવાય છે તેવું જ અહીં ભાષાનું છે. ઉપર ઉપર તરતો ભાષાનો આ ચહેરો આંતર મનોજગતનું સુંદર દ્યોતન કરી જાય છે. | બસ, વ્યવહાર ચાલ્યા કરે છે. અહીં આનો નવલકથાની સૃષ્ટિ ખડી કરવામાં ઉપયોગ થયો છે : ‘કેમ છે શાંતિભાઈને? હવે?’<ref>એજન, પૃ. ૮૧</ref> -વાળી વાત કામે લગાડી નિષાદ જેમ સરલા સાથેના સંબંધો ગબડાવે રાખે છે, એ જેવું સૂચક છે તેમ, તેવું, અહીંની લગભગ બધી વાતોનું છે. પેલી બસમાં ગરમીમાં વારંવાર ‘એરકન્ડીશન્ડ’ બોલ્યા કરવાની પેલાને જેવી સૂચક મજા<ref>એજન, પૃ. ૪૪</ref> આવે છે, અથવા ઘાસ તોડતાં આંગળીથી ઘાસમાં નામ લખતા પુલુમાં જેવું ઊંડાણ અનુભવાય છે તેવું જ અહીં ભાષાનું છે. ઉપર ઉપર તરતો ભાષાનો આ ચહેરો આંતર મનોજગતનું સુંદર દ્યોતન કરી જાય છે. | ||
વાર્તાને અહીં chronologicaly મૂકવામાં નથી આવી. મૉડર્ન આર્ટમાં થાય છે તેમ બધા ટુકડા, વક્તવ્યની inner complexityની સ્થિતિનો અનુવાદ કરવા મથતા હોય તેમ અહીં compose થાય છે, સાથોસાથ મૂકવામાં આવ્યા છે. ક્રમબદ્ધ કરી લેવાય એટલી સરળ આ અનુભૂતિ નથી, ને લેખક આખા અનુભવની જાણે એક્કી સાથે સમગ્ર અસર આપવા માગે છે. પણ વાત ભાષામાં કહેવાની છે તેથી શબ્દ પછી શબ્દ, વાક્ય પછી વાક્ય, પ્રકરણ પછી પ્રકરણ, પહેલા પછી બીજું, ત્રીજું... છેલ્લે એમ જવું પડવાનું. સાહિત્યના ઉપાદાન, ભાષાની આવી કટોકટી, મર્યાદા સર્જકને પ્રતીત થવા માંડી તેનું અને વાચક જોડે ચાલતા રહેવાની વંચનામાંથી આજનો સર્જક ક્યારનોય નીકળી ગયો છે એ બે વાતનું ‘ચહેરા’ એક સફળ નિદર્શન છે. | વાર્તાને અહીં chronologicaly મૂકવામાં નથી આવી. મૉડર્ન આર્ટમાં થાય છે તેમ બધા ટુકડા, વક્તવ્યની inner complexityની સ્થિતિનો અનુવાદ કરવા મથતા હોય તેમ અહીં compose થાય છે, સાથોસાથ મૂકવામાં આવ્યા છે. ક્રમબદ્ધ કરી લેવાય એટલી સરળ આ અનુભૂતિ નથી, ને લેખક આખા અનુભવની જાણે એક્કી સાથે સમગ્ર અસર આપવા માગે છે. પણ વાત ભાષામાં કહેવાની છે તેથી શબ્દ પછી શબ્દ, વાક્ય પછી વાક્ય, પ્રકરણ પછી પ્રકરણ, પહેલા પછી બીજું, ત્રીજું... છેલ્લે એમ જવું પડવાનું. સાહિત્યના ઉપાદાન, ભાષાની આવી કટોકટી, મર્યાદા સર્જકને પ્રતીત થવા માંડી તેનું અને વાચક જોડે ચાલતા રહેવાની વંચનામાંથી આજનો સર્જક ક્યારનોય નીકળી ગયો છે એ બે વાતનું ‘ચહેરા’ એક સફળ નિદર્શન છે. | ||
<center>***</center> | |||
{{reflist}} | {{reflist}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits