અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/અંતરતમ સખાને: Difference between revisions
HardikSoni (talk | contribs) Created page with "<poem> હવે મેં જાણ્યું કે મુજ ભીતરમાં ગૂઢ કંઈ છે કશું જે તારા શું અદીઠ, મ..." |
HardikSoni (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
{{Center|(શિખરિણી સૉનેટ)}} | |||
હવે મેં જાણ્યું કે મુજ ભીતરમાં ગૂઢ કંઈ છે | હવે મેં જાણ્યું કે મુજ ભીતરમાં ગૂઢ કંઈ છે | ||
કશું જે તારા શું અદીઠ, મુજને જાળવી રહ્યું, | કશું જે તારા શું અદીઠ, મુજને જાળવી રહ્યું, | ||
| Line 16: | Line 17: | ||
{{Right|(બુદ્ધિપ્રકાશ, જુલાઈ)}} | {{Right|(બુદ્ધિપ્રકાશ, જુલાઈ)}} | ||
</poem> | </poem> | ||