ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિ-સૂરિ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શાંતિ(સૂરિ)-૩'''</span> [ઈ.૧૮૦૮ સુધીમાં] : ૪૧ કડીના ‘મણિભદ્ર-છંદ/મણિભદ્ર વીરનું સ્તવન’ (લે. ઈ.૧૮૦૮)ના કર્તા. આ કૃતિ શાંતિદાસને નામે પણ નોંધાયેલી છે. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = શાંતિ-સૂરિ-૨
|next =  
|next = શાંતિકુશલ
}}
}}

Latest revision as of 16:17, 17 September 2022


શાંતિ(સૂરિ)-૩ [ઈ.૧૮૦૮ સુધીમાં] : ૪૧ કડીના ‘મણિભદ્ર-છંદ/મણિભદ્ર વીરનું સ્તવન’ (લે. ઈ.૧૮૦૮)ના કર્તા. આ કૃતિ શાંતિદાસને નામે પણ નોંધાયેલી છે. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]