ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રુતરંગજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રુતરંગજી '''</span>: આ નામે ૬ કડીની ‘નંદિષેણ-સઝાય’(મુ.), ૧૬ કડીના ‘નેમિનાથ-બારમાસ’ (લે.ઈ.૧૫૧૮), ૧૫ કડીનું ‘પદ્માવતી-ગીત’ (લે.ઈ.૧૮૫૯), ૪૮ કડીનું નેમિનાથ-સ્તવન’ એ કૃતિઓ મ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = શ્રીહર્ષ-૧
|next =  
|next = શ્રુતસાગર
}}
}}

Latest revision as of 05:37, 18 September 2022


શ્રુતરંગજી : આ નામે ૬ કડીની ‘નંદિષેણ-સઝાય’(મુ.), ૧૬ કડીના ‘નેમિનાથ-બારમાસ’ (લે.ઈ.૧૫૧૮), ૧૫ કડીનું ‘પદ્માવતી-ગીત’ (લે.ઈ.૧૮૫૯), ૪૮ કડીનું નેમિનાથ-સ્તવન’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા શ્રુતરંગ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : મોસસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[પા.માં.]