ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુર ભટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુર(ભટ)'''</span> [ઈ.૧૬૪૮માં હયાત] : આખ્યાનકાર. કલોલી ગામના રૈકવ બ્રાહ્મણ. પિતા નારાયણ ભટ. તેમણે રચેલા ૨૨ કડવાંના ‘સ્વર્ગારોહણી’ (ર.ઈ.૧૬૪૮/સં.૧૭૦૪ જેઠ ૧૨, ગુરુવાર; મુ.)ના...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સુર-સુરજી
|next =  
|next = સુરકલીઆ
}}
}}

Latest revision as of 12:09, 22 September 2022


સુર(ભટ) [ઈ.૧૬૪૮માં હયાત] : આખ્યાનકાર. કલોલી ગામના રૈકવ બ્રાહ્મણ. પિતા નારાયણ ભટ. તેમણે રચેલા ૨૨ કડવાંના ‘સ્વર્ગારોહણી’ (ર.ઈ.૧૬૪૮/સં.૧૭૦૪ જેઠ ૧૨, ગુરુવાર; મુ.)ના પ્રારંભનાં ૯ કડવાંમાં કળિયુગનો મહિમા વર્ણવ્યો છે, જે સ્વતંત્ર રૂપે પણ મુદ્રિત થયો છે. બીજુ ‘વિરાટપર્વ’ (ર.ઈ.૧૬૬૮)નામનું કાવ્ય સુર ભટને નામે મળે છે તે સમય દૃષ્ટિએ કે વિષયની દૃષ્ટિએ આ કવિનું હોય. કદાચ આ કવિ ગાયક હોય અને કૃતિ બીજા કોઈ કવિની હોય એવું પણ સંભવિત છે. કૃતિ : ૧. સ્વર્ગારોહિણી, સં. જયશંકર મ. જોશી, ઈ.૧૯૨૨; ૨. નકાદોહન. સંદર્ભ : ૧. કવિરચિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. પાંગુહસ્તલેખો; ૪. પ્રાકકૃતિઓ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૭. ડિકૅટલૉગબીજે; ૮. ફાહનામાવલિ : ૨; ૯. ફૉહનામાવલિ. [ચ.શે.]