વસુધા/ભક્તિ–ધન નારદ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 22: Line 22:
::ઉર પ્રદેશે વળી પાંગરી રહે.
::ઉર પ્રદેશે વળી પાંગરી રહે.


પુષ્ટ એ કંઠેથી ગાન ઝરતું ભક્તિસંભર,
પુષ્ટ એ કંઠથી ગાન ઝરતું ભક્તિસંભર,
ઝરે કો ગિરિથી જેમ મુક્તકલ્લોલ નિર્ઝર.
ઝરે કો ગિરિથી જેમ મુક્તકલ્લોલ નિર્ઝર.


Line 61: Line 61:
:: ગુંજેલ ત્યાં મંજુલ ગાન-ધૂનોઃ
:: ગુંજેલ ત્યાં મંજુલ ગાન-ધૂનોઃ


:: વેદાદિ સ્તોત્ર, સુરદાસનાં સુખી
:: વેદાદિ સ્તોત્રો, સુરદાસનાં સુખી
:: સુરમ્ય ગીતો, તુલસીની મંજરી
:: સુરમ્ય ગીતો, તુલસીની મંજરી
:: ભક્તિ ભરી, ને મલકંત મીરાં
:: ભક્તિ ભરી, ને મલકંત મીરાં
:: મંજીર હાથે રૂમઝૂમ નર્તતી
:: મંજીર હાથે રુમઝૂમ નર્તતી
:: ગોપાલ સામે, નરસિંહ ઘેલો
:: ગોપાલ સામે, નરસિંહ ઘેલો
:: હાથે લઈને કરતાલ કૂજતો ૫૦
:: હાથે લઈને કરતાલ કૂજતો ૫૦
Line 76: Line 76:
:: સુદીર્ઘ પંથે ડગ દીર્ઘ માંડતાં,
:: સુદીર્ઘ પંથે ડગ દીર્ઘ માંડતાં,
:: લાખો તણી મેદનીના મહાધ્વનિ
:: લાખો તણી મેદનીના મહાધ્વનિ
:: નિર્ઘોષ ઉદ્ઘોષની ભૂમિકા પરે
:: નિર્ઘોષ ઉદ્‌ઘોષની ભૂમિકા પરે
:: જમાવતા રાઘવકેરી ધૂનઃ
:: જમાવતા રાઘવકેરી ધૂનઃ
:: યદા મહા રાવણ જીતવાને, ૬૦
:: યદા મહા રાવણ જીતવાને, ૬૦
Line 89: Line 89:
:: ખેલાવી કે મંગલમંદિરો ને
:: ખેલાવી કે મંગલમંદિરો ને
:: પ્રભુપ્રદેશે પધરાવતા, અને ૭૦
:: પ્રભુપ્રદેશે પધરાવતા, અને ૭૦
:: જીવન્તને અગ્રત મૃત્યુ કેરું
:: જીવન્તને અમ્રત મૃત્યુ કેરું
:: પિવાડતા ગાઈ હલેકથી મીઠી:
:: પિવાડતા ગાઈ હલેકથી મીઠી:
:: અમે હવે ના મરીએ, અમર બન્યા.
:: અમે હવે ના મરીએ, અમર બન્યા.
Line 103: Line 103:
શોક-માંગલ્યને ટાણે, બલિ ને તપની ક્ષણે,
શોક-માંગલ્યને ટાણે, બલિ ને તપની ક્ષણે,
તિતિક્ષા ત્યાગની તાલે, ઝુલાવી ગીતપામરી,
તિતિક્ષા ત્યાગની તાલે, ઝુલાવી ગીતપામરી,
ત્રૈલોક્યે ભમતા જાણે કે ભક્તિ-ધન નારદ!
ત્રૈલોક્યે ભમતા જાણે કો ભક્તિ-ધન નારદ!
<center>*</center>
<center>*</center>
::ભલે તમે ગીતકલાવિદોમાં
::ભલે તમે ગીતકલાવિદોમાં
::ઉચ્ચોચ્ચ સ્થાને નથી કો એમ ક્હે,
::ઉચ્ચોચ્ચ સ્થાને નથી કો એમ ક્‌હે,
::ન જાણતા એ પણ કે સુગીતની
::ન જાણતા એ પણ કે સુગીતની
::કળા અનોખી સરજી તમે ય છેઃ
::કળા અનોખી સરજી તમે ય છેઃ
Line 117: Line 117:


તમે કર્યું તે કર્યું છે જ અલ્પે,
તમે કર્યું તે કર્યું છે જ અલ્પે,
યદ્વાતદ્વા છે જગત્ ઝાઝું જલ્પે!
યદ્વાતદ્વા છો જગત્ ઝાઝું જલ્પે!


હવે આ લોકના રોષે આકાશે દ્રોહ-શોકના
હવે આ લોકના રોષે આક્રોશો દ્રોહ-શોકના
ડુબાવી વૈતરણીમાં શાંતિક્ષીરનિધૌ વસો.
ડુબાવી વૈતરણીમાં શાંતિક્ષીરનિધૌ વસો.


:: અને ત્યહીં ક્ષીરનિધિ-નિવાસી
::અને ત્યહીં ક્ષીરનિધિ-નિવાસી
:: વિષ્ણુ પ્રભુના પદમાં વિરાજીને,
::વિષ્ણુ પ્રભુના પદમાં વિરાજીને,
:: મુહૂર્ત બ્રાહ્મે, વળી પુણ્ય સાન્ધ્યે
::મુહૂર્ત બ્રાહ્મે, વળી પુણ્ય સાન્ધ્યે
:: મચાવજો રાઘવકેરી ધૂન! ૧૦૦
::મચાવજો રાઘવકેરી ધૂન! ૧૦૦


અમારો આજ તંબૂર ભલે શાંત કર્યો, પ્રભુ!
અમારો આજ તંબૂર ભલે શાંત કર્યો, પ્રભુ!