વસુધા/ભક્તિ–ધન નારદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:
મૃત્યુના તીવ્ર સૂરોથી ઘેરાતી આજ સાંજ છે.
મૃત્યુના તીવ્ર સૂરોથી ઘેરાતી આજ સાંજ છે.


:::સ્મરાવતી સાંજ અનેક સાંજને,
::સ્મરાવતી સાંજ અનેક સાંજને,
::: જગાવતા સૂર અનેક સૂરને,
:: જગાવતા સૂર અનેક સૂરને,
::: ને ભગ્ન તંબૂર વિદારી હૈયું
:: ને ભગ્ન તંબૂર વિદારી હૈયું
::: વ્હેતાં કરે નીર કંઈ સ્મૃતિનાં.
:: વ્હેતાં કરે નીર કંઈ સ્મૃતિનાં.


:::અહો, તમારા મુખથી સ્રવંતાં
::અહો, તમારા મુખથી સ્રવંતાં
:::સુગીત મૃત્યુંજય શક્તિ અર્પતાં,
::સુગીત મૃત્યુંજય શક્તિ અર્પતાં,
:::ને વેદનાઓ કપરી વિયોગની
::ને વેદનાઓ કપરી વિયોગની
:::આશ્વાસને ડૂબી જતી હતી કેઃ ૧૦
::આશ્વાસને ડૂબી જતી હતી કેઃ ૧૦


:::અબ હમ અમર ભયે, ન મરેંગે.
::અબ હમ અમર ભયે, ન મરેંગે.
:::ત્યાં પામતું મૃત્યુ જ મૃત્યુ જાતે,
::ત્યાં પામતું મૃત્યુ જ મૃત્યુ જાતે,
:::અને નવોલ્લાસની વલ્લરીઓ
::અને નવોલ્લાસની વલ્લરીઓ
:::ઉર પ્રદેશે વળી પાંગરી રહે.
::ઉર પ્રદેશે વળી પાંગરી રહે.


પુષ્ટ એ કંઠેથી ગાન ઝરતું ભક્તિસંભર,
પુષ્ટ એ કંઠેથી ગાન ઝરતું ભક્તિસંભર,
ઝરે કો ગિરિથી જેમ મુક્તકલ્લોલ નિર્ઝર.
ઝરે કો ગિરિથી જેમ મુક્તકલ્લોલ નિર્ઝર.


::: એ ભદ્ર કાયા ગિરિ જેમ ઉન્નત
:: એ ભદ્ર કાયા ગિરિ જેમ ઉન્નત
::: નિહાળતાં ખ્યાલ મને થતો કદી,
:: નિહાળતાં ખ્યાલ મને થતો કદી,
::: કે મૃત્યુ અને શિખરે જતાં જતાં
:: કે મૃત્યુ અને શિખરે જતાં જતાં
::: હાંફી, થાકી, પાછું જાશે ફરી જ! ૨૦
:: હાંફી, થાકી, પાછું જાશે ફરી જ! ૨૦


પણ એ ઘર નાસંતું, બીતું ને હાંફતું પશુ
પણ એ ઘર નાસંતું, બીતું ને હાંફતું પશુ
તમોને શીંગની ટોચે ભરાવી સ્હેલમાં જશે
તમોને શીંગની ટોચે ભરાવી સ્હેલમાં જશે
::: એ તો ન મેં કલ્પ્યું હતું કદી યે.
:: એ તો ન મેં કલ્પ્યું હતું કદી યે.


કલ્પના–સત્ય—નામેળ જવલ્લે મળતા જગે,
કલ્પના–સત્ય—નામેળ જવલ્લે મળતા જગે,
સત્યને આજ આલંબી કલ્પના દ્રવતી દૃગે.
સત્યને આજ આલંબી કલ્પના દ્રવતી દૃગે.
<center>*</center>
<center>*</center>
::: ભલે ગયા! એ પથના જનારને
:: ભલે ગયા! એ પથના જનારને
::: રોકી શકે કોઈ નહીં કદી યે,
:: રોકી શકે કોઈ નહીં કદી યે,
::: એ દ્વારની પૂંઠળ છૂપનારને
:: એ દ્વારની પૂંઠળ છૂપનારને
::: ભાળી શકે કોઈ નહીં કદી યે,
:: ભાળી શકે કોઈ નહીં કદી યે,
::: પરંતુ, એ પંડિતજી! શું થંભશે ૩૦
:: પરંતુ, એ પંડિતજી! શું થંભશે ૩૦
::: એ ગુફ્તગો આપણ અંતરોની?
:: એ ગુફ્તગો આપણ અંતરોની?


::: હવે તમે સુસ્થિત સ્થાનમાં છો,
:: હવે તમે સુસ્થિત સ્થાનમાં છો,
::: જ્યાંથી કદી ના પડવા તણો ભો;
:: જ્યાંથી કદી ના પડવા તણો ભો;
::: મૃત્યુશિરે આપ વિરાજી હાવાં
:: મૃત્યુશિરે આપ વિરાજી હાવાં
::: ગાઈ શકો અમૃતગાન નિત્ય.
:: ગાઈ શકો અમૃતગાન નિત્ય.


::: શું ગાન ગાશો?
:: શું ગાન ગાશો?


::: સંધ્યા સમે, નિર્મળ નીરને તટે,
:: સંધ્યા સમે, નિર્મળ નીરને તટે,
::: રેતી વિષે, કોમળ તેજમંડપે,
:: રેતી વિષે, કોમળ તેજમંડપે,
::: જ્યાં મ્હેકતી સૌરભ તે મહાત્મા–
:: જ્યાં મ્હેકતી સૌરભ તે મહાત્મા–
::: તણાં તપો-જીવન-વલ્લરીની, ૪૦
:: તણાં તપો-જીવન-વલ્લરીની, ૪૦


::: બિછાતી જ્યાં પુષ્પ પથારીઃ જે ખિલ્યાં
:: બિછાતી જ્યાં પુષ્પ પથારીઃ જે ખિલ્યાં
::: સ્મિતોતણી પાંદડી–ડાંખળીએ
:: સ્મિતોતણી પાંદડી–ડાંખળીએ
::: સુચિંતનોની, તપભૂમિ આંગણે;
:: સુચિંતનોની, તપભૂમિ આંગણે;
::: ગુંજેલ ત્યાં મંજુલ ગાન-ધૂનોઃ
:: ગુંજેલ ત્યાં મંજુલ ગાન-ધૂનોઃ


::: વેદાદિ સ્તોત્ર, સુરદાસનાં સુખી
:: વેદાદિ સ્તોત્ર, સુરદાસનાં સુખી
::: સુરમ્ય ગીતો, તુલસીની મંજરી
:: સુરમ્ય ગીતો, તુલસીની મંજરી
::: ભક્તિ ભરી, ને મલકંત મીરાં
:: ભક્તિ ભરી, ને મલકંત મીરાં
::: મંજીર હાથે રૂમઝૂમ નર્તતી
:: મંજીર હાથે રૂમઝૂમ નર્તતી
::: ગોપાલ સામે, નરસિંહ ઘેલો
:: ગોપાલ સામે, નરસિંહ ઘેલો
::: હાથે લઈને કરતાલ કૂજતો ૫૦
:: હાથે લઈને કરતાલ કૂજતો ૫૦
::: પ્રભાતિયાં વૈષ્ણવ આરઝૂનાંઃ–
:: પ્રભાતિયાં વૈષ્ણવ આરઝૂનાંઃ–


::: ભક્તો ભવાદિ થકી આજકાલના
:: ભક્તો ભવાદિ થકી આજકાલના
::: કંઠે તમારે જીવતા થઈ જતા
:: કંઠે તમારે જીવતા થઈ જતા
::: નદીતણા ‘સા’ સ્વરભૂમિકા પરે.
:: નદીતણા ‘સા’ સ્વરભૂમિકા પરે.


::: કે શૂર સંગ્રામની વેદિકા પે
:: કે શૂર સંગ્રામની વેદિકા પે
::: સુદીર્ઘ પંથે ડગ દીર્ઘ માંડતાં,
:: સુદીર્ઘ પંથે ડગ દીર્ઘ માંડતાં,
::: લાખો તણી મેદનીના મહાધ્વનિ
:: લાખો તણી મેદનીના મહાધ્વનિ
::: નિર્ઘોષ ઉદ્ઘોષની ભૂમિકા પરે
:: નિર્ઘોષ ઉદ્ઘોષની ભૂમિકા પરે
::: જમાવતા રાઘવકેરી ધૂનઃ
:: જમાવતા રાઘવકેરી ધૂનઃ
::: યદા મહા રાવણ જીતવાને, ૬૦
:: યદા મહા રાવણ જીતવાને, ૬૦
::: સ્વાતંત્ર્યસીતા ગૃહ લાવવાને
:: સ્વાતંત્ર્યસીતા ગૃહ લાવવાને
::: સેના બઢંતી નર–વાનરોની,
:: સેના બઢંતી નર–વાનરોની,
::: સંગ્રામશીંગું ત્યહીં તીવ્ર ફેંકતાઃ
:: સંગ્રામશીંગું ત્યહીં તીવ્ર ફેંકતાઃ
::: કેઃ–શૂર સંગ્રામ થકી ન ભાગે;
:: કેઃ–શૂર સંગ્રામ થકી ન ભાગે;
::: અને વળી,
:: અને વળી,
::: સંગ્રામસૂતા નરને નિવા૫ની
:: સંગ્રામસૂતા નરને નિવા૫ની
::: દેતા તમે અંજલિ ગીતગૂંથી;
:: દેતા તમે અંજલિ ગીતગૂંથી;
::: મરેલને ઈશ્વરધામ દાખવી,
:: મરેલને ઈશ્વરધામ દાખવી,
::: ખેલાવી કે મંગલમંદિરો ને
:: ખેલાવી કે મંગલમંદિરો ને
::: પ્રભુપ્રદેશે પધરાવતા, અને ૭૦
:: પ્રભુપ્રદેશે પધરાવતા, અને ૭૦
::: જીવન્તને અગ્રત મૃત્યુ કેરું
:: જીવન્તને અગ્રત મૃત્યુ કેરું
::: પિવાડતા ગાઈ હલેકથી મીઠી:
:: પિવાડતા ગાઈ હલેકથી મીઠી:
::: અમે હવે ના મરીએ, અમર બન્યા.
:: અમે હવે ના મરીએ, અમર બન્યા.


::: વળી કદી મંગલમંત્ર ઉચ્ચરી,
:: વળી કદી મંગલમંત્ર ઉચ્ચરી,
::: ઉજ્જવાલ વહ્નિ હવિપુષ્ટ પાસમાં
:: ઉજ્જવાલ વહ્નિ હવિપુષ્ટ પાસમાં
::: કરે કરો મેળવી, પ્રાણસાંકળી
:: કરે કરો મેળવી, પ્રાણસાંકળી
::: દેતા ગુંથી કૈં નવલોહિયાંની,
:: દેતા ગુંથી કૈં નવલોહિયાંની,
::: બની જતા જીવનના પુરોહિત!
:: બની જતા જીવનના પુરોહિત!


વિશ્વનાં વિ૨હો દર્દો નામર્દાઈ નિવારતા,
વિશ્વનાં વિ૨હો દર્દો નામર્દાઈ નિવારતા,
Line 105: Line 105:
ત્રૈલોક્યે ભમતા જાણે કે ભક્તિ-ધન નારદ!
ત્રૈલોક્યે ભમતા જાણે કે ભક્તિ-ધન નારદ!
<center>*</center>
<center>*</center>
:::ભલે તમે ગીતકલાવિદોમાં
::ભલે તમે ગીતકલાવિદોમાં
:::ઉચ્ચોચ્ચ સ્થાને નથી કો એમ ક્હે,
::ઉચ્ચોચ્ચ સ્થાને નથી કો એમ ક્હે,
:::ન જાણતા એ પણ કે સુગીતની
::ન જાણતા એ પણ કે સુગીતની
:::કળા અનોખી સરજી તમે ય છેઃ
::કળા અનોખી સરજી તમે ય છેઃ


સ્વાતંત્ર્યપાંખે ચડવું અને ત્યાં
સ્વાતંત્ર્યપાંખે ચડવું અને ત્યાં
Line 122: Line 122:
ડુબાવી વૈતરણીમાં શાંતિક્ષીરનિધૌ વસો.
ડુબાવી વૈતરણીમાં શાંતિક્ષીરનિધૌ વસો.


::: અને ત્યહીં ક્ષીરનિધિ-નિવાસી
:: અને ત્યહીં ક્ષીરનિધિ-નિવાસી
::: વિષ્ણુ પ્રભુના પદમાં વિરાજીને,
:: વિષ્ણુ પ્રભુના પદમાં વિરાજીને,
::: મુહૂર્ત બ્રાહ્મે, વળી પુણ્ય સાન્ધ્યે
:: મુહૂર્ત બ્રાહ્મે, વળી પુણ્ય સાન્ધ્યે
::: મચાવજો રાઘવકેરી ધૂન! ૧૦૦
:: મચાવજો રાઘવકેરી ધૂન! ૧૦૦


અમારો આજ તંબૂર ભલે શાંત કર્યો, પ્રભુ!
અમારો આજ તંબૂર ભલે શાંત કર્યો, પ્રભુ!
18,450

edits

Navigation menu