સોરઠી બહારવટિયા ભાગ-2/બેટમાં યુદ્ધ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બેટમાં યુદ્ધ|}} {{Poem2Open}} શંખોદ્ધાર બેટથી થોડેક છેટે આજ સવારથી મનવારો ગોઠવાતી જાય છે. ચાર મોટી મનવારો સમિયાણાની દીવાદાંડી પાસે આવીને ઊભી રહી અને ત્રણ નાની બોટો ખાડીમાં ચોકી દેવ...")
 
No edit summary
 
Line 28: Line 28:
દરમિયાન કિલ્લાના કોઠા પાસેની સાંકડી ગલીમાં ખાડો કરી આડી રૂની મલીઓ ગોઠવી ચાર વાઘેરો તોપમાં ઢીંગલા ધરબીને છુપાઈ રહ્યા. જોધો ત્યાં હાજર નહોતો.

પાંચસો સોલ્જરો ઊતર્યા. કાંઠે ચોકી મૂકીને પાંચસો જણા આગળ વધ્યા. વાઘેરોએ રૂની મલી આડેથી તોપ દાગતાં પચીસ સોલ્જરોની લોથોનો ઢગલો થયો અને તોપો દાગનારા બેય વાઘેરો તરવાર ખેંચીને ફોજમાં ઠેકી પડ્યા. આખી ફોજને પાછા હટાવી. ગોળીએ વીંધાઈને બેય જણાએ છેલ્લે ‘જે રણછોડ!’નો નાદ કર્યો, શ્વાસ છૂટી ગયા.

{{Poem2Close}}
<poem>
માણેકે સીંચોડો માંડિયો, વાઘેર ભરડે વાડ,  
માણેકે સીંચોડો માંડિયો, વાઘેર ભરડે વાડ,  
સોજીરની કરી શેરડી, ઓર્યા ભડ ઓનાડ.
સોજીરની કરી શેરડી, ઓર્યા ભડ ઓનાડ.
</poem>
{{Poem2Open}}
[માણેકે સંગ્રામરૂપી સીંચોડો માંડી દીધો. જાણે વાઘેરો વાડ ભરડવા બેઠા. ગોરા સોલ્જરોરૂપી શેરડી કરી મોટા શૂરવીરોને પીસી નાખ્યા.]

ફોજે આથમણી રાંગ છોડીને દખણાદી નિસરણી માંડી. સોલ્જરો સીડી ઉપર ચડી રહ્યા છે, ત્યાં ‘જે રણછોડ!’ના નાદ સંભળાયા. દેવો છબાણી પાંચ વાઘેરોને લઈ દોડ્યો, નિસરણી નીચે પટકી, ગોરિયાળીવાળો ગીગો તરવાર ખેંચી ‘જે રણછોડ!’ કરી સોલ્જરો વચ્ચે ઠેકી પડ્યો. ઊંચેથી વાઘેરોએ એને પડકાર્યો કે “ભા! જેડા ગાડર ગૂડેતા હેડા સોજરા ગુડજા!” [જેવાં ઘેટાં કાપીએ તેવો સોલ્જરોને કાપજો!] એ પડકારો સાંભળી એણે ત્રીસ સોલ્જરોની કતલ કરી નાખી, અને ફોજને ફક્ત સાત મરદોએ કિનારા ઉપર પાછી કાઢી મેલી. ઘામાં વેતરાઈ ગયેલો બેટનો રક્ષપાલ દેવો છબાણી દ્વારકાધીશની ધજા સામે મીટ માંડીને થોડી વારમાં પ્રાણ છોડી ગયો.

18,450

edits