સ્વરૂપસન્નિધાન/ખંડકાવ્ય-જયદેવ શુક્લ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 21: Line 21:
કાન્તનાં ખંડકાવ્યોની સંસ્કૃતમઢી સુચારુ ‘અનુપમ બાની પદાવલિની લાક્ષણિકતાઓને આદર્શ તરીકે સ્વીકારી અનુગામીઓએ ખંડકાવ્યો રચ્યાં છે. પણ કાન્તની પદાવલિમાં જે સહજ સૌન્દર્ય છે તેવું પછીના કવિઓમાં જોવા મળતું નથી.  

ગુજરાતી સાહિત્યના આ નિજી અને આગવા કાવ્યસ્વરૂપના મહત્ત્વના મુદ્દાઓની, અહીં માત્ર અછડતી ચર્ચા છે.

<center>=ખંડકાવ્ય વિશેની અન્ય સામગ્રી=</center>
<center>'''=ખંડકાવ્ય વિશેની અન્ય સામગ્રી='''</center>
<center>ખંડકાવ્ય : સંજ્ઞા અને સ્વરૂપ</center>
<center>'''ખંડકાવ્ય : સંજ્ઞા અને સ્વરૂપ'''</center>
‘ખંડકાવ્ય' એ સંજ્ઞા ક્રમશઃ આપણી અર્વાચીન કવિતામાં, કાન્તનાં કેટલાંક એકતરેહનાં કાવ્યોને આધારે સ્થિર થાય છે. પરંત, ઉમાશંકર જોશી સુધીના અનેક સર્જકવિવેચકને આ સંજ્ઞા અશેષ રીતે સાર્થ નથી જણાઈ. આથી, આ સંજ્ઞાના પર્યાય શોધવાના ખાસ્સા પ્રયત્ન થયા છે. આ સંજ્ઞાનો શબ્દાર્થ, સંદિગ્ધપણાને વધારે છે. ‘કાવ્ય’ પાસે વિશેષણ તરીકે આવેલ ખંડ શબ્દ, અનેક અનુઈસિત અર્થ સુધી ભાવકને દોરી જવાનું સામર્થ્ય ધરાવે છે. મહતું’ અર્થાતુ મોટું એટલે કે કાવ્યવિશેષણ તરીકે મહતું’ શબ્દ આવે ત્યારે ‘મહાકાવ્ય’ શબ્દ બને. ખંડ’ શબ્દ, એ રીતે લઘુતાવાચક તરીકે લઈએ તો કાવ્યનો કદગત વિચાર જ કર્યો લેખાય. મહાકાવ્યથી કદમાં નાનું તે ખંડકાવ્ય? કીવાર્તા જેમ નવલકથાનું એક પ્રકરણ નથી, બહુઅંકી નાટકનો એક અંક એકાંકી નથી, એમ ખંડકાવ્ય મહાકાવ્યનો ખંડ નથી જ નથી. એ સ્વતંત્ર કાવ્યપ્રકાર છે, એટલું નક્કી. આપણી ભાષામાં, વળી, મહાકાવ્યથી કદમાં નાના ઘણા કાવ્યપ્રકાર છે : આખ્યાન, પદ્યવાર્તા, લગુ ઈત્યાદિ.  

તો, જીવનનું ખjદર્શન કરાવે તે ખંડકાવ્ય? અખંડપણે એ સ્વયં જ ટોપિયા છે. એ સંદિગ્ધપણું સર્જતી જ સંજ્ઞા છે. એક કવિ, સમગ્ર જીવજીવનને અશેષ અખંડ દર્શન કયાંથી કરાવી શકે? એક સર્જક, એક કૃતિમાં, પછી ભલેને એ મહાકાવ્ય હોય, તોય છેવટે જીવનનું ખંડદર્શન જ કરાવી શકે. જે જોવાય છે, જે પમાય છે. જે કલ્પાય છે, જે વિચારાય છે, જે વાણી સુધી પહોંચાડી શકાય છે તે ભાગ્યે જ અશેષ હોય છે. આથી આપણું આ વિધાન પણ ટકી શકશે નહીં.  

Line 42: Line 42:
૧-૮-૧૮૮૯ના પત્રમાં કાન્ત સ્વયં ‘વસંતવિજય’ને ‘આપણી ભાષામાં વિશિષ્ટ રચના તરીકે ઓળખાવે છે. આ વિશિષ્ટ રચના માટે ક્રમશઃ ખંડકાવ્ય સંજ્ઞા સ્થિર થાય છે. અસ્તુ  

{{Right|– ચિનુ મોદી, 'સન્નિધાન’ પુસ્તક : ૧ પૃ. ૨૪-૨૭}}<br>

<center>ખંડકાવ્ય કે કાવ્ય?</center>
<center>'''ખંડકાવ્ય કે કાવ્ય?'''</center>
‘વસંતવિજય, ચક્રવાકમિથુન' આદિ કાન્તનાં કાવ્યોને ખંડકાવ્ય તરીકે ઓળખાવવાનું શરૂ થયું તે પછી કોઈ એક કે વધુ પાત્રના જીવનને લગતી અત્યંત મહત્ત્વની ઘટના વર્ણવતા કાવ્ય માટે એ સંજ્ઞા વપરાવા લાગી છે.

આરંભમાં જ મારે એ કહેવું જોઈએ કે આ કૃતિઓને ‘ખંડકાવ્યનું નામ ભળતી જ રીતે મળ્યું છે અને હજી ચાલી રહ્યું હોય તો તે પણ ધૂંધળી સમજને કારણે. કાન્ત પોતે તો ‘વસંતવિજય' લખાઈ રહ્યું હતું ત્યારે બે પત્રોમાં એનો "poem (કાવ્ય) શબ્દથી અને બીજા પત્રમાં ‘ ‘વસંતવિજય’ ની કવિતાને એ રીતે ઉલ્લેખ કરે છે. તરત પછી લખાતા ‘ચક્રવાકમિથુનને ‘કવિતા’ તરીકે ઓળખાવે છે અને અપૂર્ણ ‘દેવયાનીને પણ 'poem’ (કાવ્ય) કહે છે. |ી પણ કાન્તની આ જાતની કૃતિઓ માટે ખંડકાવ્ય નામ પછીથી રૂઢ થઈ ગયું છે અને એમને અનુસરીને નરસિંહરાવ, કલાપી આદિએ એ જાતની કૃતિઓ રચી તે પણ ખંડકાવ્ય’ નામે ઓળખાઈ છે.

<center>ખંડકાવ્ય’ સંજ્ઞા વિશે?</center>
<center>'''ખંડકાવ્ય’ સંજ્ઞા વિશે?'''</center>
તે સમયનાં સાહિત્યવિષયક પત્રોની ફાઈલો અને કાન્તકલાપી – બલવંતરાય – નરસિંહરાવ આદિનાં કાગળો-વાસરીઓમાંથી ખંડકાવ્ય’ શબ્દના ઉપયોગ પર વધુ પ્રકાશ પડવા સંભવ છે. પણ ઉપર નોંધેલી વિગતો – ૧૮૮રમાં નવલરામનો તમામ છૂટક કવિતા મટે ‘ખંડકાવ્ય’ શબ્દનો પ્રયોગ, સંસ્કૃત ખંડકાવ્ય જેવી બાલાશંકરની રચના 'કલાન્ત કવિનો ૧૮૮૫માં નવલરામે* (?), ૧૮૮૬માં મણિલાલ નભુભાઈએ અને ‘ભારતીભૂષણના ૧૮૯૩ના જાન્યુઆરી અંકમાં ખુદ બાલાશંકરે ‘ખંડકાવ્ય’ તરીકે કરેલો ઉલ્લેખ, અને ભારતીભૂષણ'ના ૧૮૯૩ના ફેબ્રુઆરી અંકમાં કાન્તના દેવયાની'નો બાલાશંકરે ત્રણ વાર ખંડકાવ્ય’ તરીકે કરાવેલો પરિચય – એવા અનુમાનને પુષ્ટિ આપે કે ખંડકાવ્ય’ શબ્દ છૂટક રચનાઓ માટે વપરાવા માંડ્યો હતો પણ બાલાશંકર-કૃત ‘કલાન્ત કવિ' આદિ જેવાં સંસ્કૃત પરિભાષા પ્રમાણેનાં ખંડકાવ્યો માટે એનો ઉપયોગ પરિમિત થઈ જાત પરંતુ સંસ્કૃત ખંડકાવ્યો જેવી રચનાઓ ઝાઝી થઈ નહિ અને બાલાશંકર જેવાએ કેવળ છૂટક લઘુ પદ્યકૃતિ કરતાં કાંઈક દીર્ઘ એવી, સંસ્કૃત ખંડકાવ્યની ગભરાઈની યાદ આપે એવી, ગુજરાતી રચના માટે ખંડકાવ્ય' શબ્દ યોજતાં બધાં છૂટક કાવ્યોને બદલે એ સમયમાં ઉત્તમ કલામય ઘાટ તરીકે સ્કરેલી કાન્તની ‘વસંતવિજય', દિવયાની' જેવી કૃતિઓ માટે ખંડકાવ્ય સંજ્ઞા ધીમે ધીમે રૂઢ બનવા પામી હોય.  

૧. ‘કાન્તમાલા', પૃ. ૩ર૧, પત્ર ૪ અને ૫
૧. ‘કાન્તમાલા', પૃ. ૩ર૧, પત્ર ૪ અને ૫
Line 52: Line 52:
૪. એ જ, પૃ. ૩ર૩, પત્ર ૧૨.
૪. એ જ, પૃ. ૩ર૩, પત્ર ૧૨.
* નવલરામભાઈએ પોતે જ ગુજરાત શાળાપત્રમાં આપેલો અભિપ્રાય લખ્યો હોય એમ માનવાની પણ અમને હાલ તો મરજી નથી' – એ ઉદ્ગારને પુષ્ટિ આપે છે.

<center>ખંડકાવ્ય કે કથનોર્મિકાવ્ય?</center>
<center>'''ખંડકાવ્ય કે કથનોર્મિકાવ્ય?'''</center>
કથનાત્મક ઊર્મિકાવ્યમાં કથાસંદર્ભ હોવાનો, કથાવસ્તરૂપે કે પછી અમથા કથાતંતુરૂપે. – અરે કૃતિ જરીક કથાગન્ધિ હોય તો-પણ બસ, જેથી કૃતિમાં કથન જરૂરી બને. પણ કથન જ મુખ્ય હોય તો તે કૃતિ બને સામાન્ય કથાકાવ્ય. પરંત આત્મલક્ષી કવિતાના જેવો પ્રબલ ઊર્મિઓઘ પરલક્ષી કથનાત્મક કતિમાં વહેતો હોય ત્યાં વસંતવિજય, ચક્રવાકમિશન’. ‘એક તોડેલી ડાળ જેવું કથનાત્મક ઊર્મિકાવ્ય.

આત્મલક્ષી પ્રકારના, ઘંટાયેલા. નાનકડા ઊર્મિકાવ્ય અને કામગીતને જ લિરિક કહેનારો વર્ગ છે તે હું જાણું છું. પણ લિરિક કવિતા (Great Poetry)ની કક્ષાએ પહોંચી શકે એમ માનનારાઓ –એમ માગનારાઓ- આત્મલક્ષી પ્રકાર વિલા પ્રકારનાં નાટ્યાત્મક ઊર્મિકાવ્યો અને મકાવ્યો ઉપર દૃષ્ટિ માંડવાના. આ ત્રણે માટે ટૂંકાં નામ કાવ્ય, નાટ્યોર્મિકાવ્ય અને કથનોર્મિકાવ્ય પણ હું સૂચવું છું, કાના વસંતવિજયના પ્રકારની પ્રતિઓને કથનાત્મક ઊર્મિકાવ્ય અથવા કથનોર્મિકાવ્ય હેવામાં વધ ઔચિત્ય છે.  

18,450

edits