કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૪. મારા નૅણમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading| ૨૪. મારા નૅણમાં}} <poem> મારા નૅણમાં સમાવ્યા નંદલાલને રે, {{Space}}{{Space}}મારી મટુકીમાં જમુનાનાં નીર; {{Space}}{{Space}}{{Space}}હું તો કોને ઢોળું ને કોને સંઘરું રે. મારાં પગલાં મંડાય ગામની દિશે રે, {{Space}}{{Space}}હૈયુ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading| ૨૪. મારા નૅણમાં}} | {{Heading| ૨૪. મારા નૅણમાં}} | ||
<poem> | <poem> | ||
Line 16: | Line 17: | ||
</poem> | </poem> | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૮-૧૨૯)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૮-૧૨૯)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૩. કાનુડાને બાંધ્યો છે હીરના દોરે | |||
|next = ૨૫. માધવ ક્યાંય નથી મધુવનમાં | |||
}} |
Revision as of 02:45, 13 November 2022
૨૪. મારા નૅણમાં
મારા નૅણમાં સમાવ્યા નંદલાલને રે,
મારી મટુકીમાં જમુનાનાં નીર;
હું તો કોને ઢોળું ને કોને સંઘરું રે.
મારાં પગલાં મંડાય ગામની દિશે રે,
હૈયું તલખે વૃંદાવનની કુંજ;
હું તો કઈ દશ છાંડું ને કયહીં સંચરું રે.
ઘરે મોડી પડું તો માડી કોપશે રે,
વને વીંધે છે વાંસળીનો સૂર;
હું તો કોને ભૂલું ને કોને સાંભળું રે.
મારે હોઠે નનૈયો લોકલાજનો રે,
મારું હૈયું ઓ સાંવરા, અધીર;
હું તો શું રે છુપાવું ને શું કહું રે.
૧૯૬૦
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૮-૧૨૯)