આત્માની માતૃભાષા/43.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 537: Line 537:
|સ્વીકારીએ
|સ્વીકારીએ
}}
}}
{{ps
|
|નિમંત્રણનું મૂલ્ય એ.
}}
{{ps
|ભદ્રઃ
|સુભટ-શ્રેષ્ઠી સ્વીકારતા
}}
{{ps
|
|સહર્ષ તવ મુક્તિ. આજથી સુશીલ, આર્યે, બની;
}}
{{ps
|
|વિવાહ પણ તે તવ પ્રથમ પદ્મ પ્રેમી સહ
}}
{{ps
|
|સુખેથી, સુભગે, શકે કરી તું જો હજીયે ચહે.
}}
{{ps
|આમ્રપાલીઃ
|હવે મળતી મુક્તિ! મુક્ત છું જ, બદ્ધ છો સૌ તમે.
}}
{{ps
|
|સુ શી લ!
}}
{{ps
|
|થઈ શું પતિતા જતી ક્ષણ મહીં જ આર્યાં, અહો?
}}
{{ps
|
|તમે શું સમજો, શું ચીજ અહ શીલ નારી તણું?
}}
{{ps
|
|હુંય ન સમજું, હવે ન સમજીશ વા આ ભવે.
}}
{{ps
|
|હતો સમય, આમ્રકુંજ મુજ મ્હોરી’તી જ્યાહરે
}}
{{ps
|
|વસંતલ સમીરના મધુર યૌવનસ્પર્શથી.
}}
{{ps
|
|ધર્યું હતુંય મ્હેકતું હૃદય પદ્મને કોડથી.
}}
{{ps
|
|હતાં જ મુજનેય શીલસપનાં, હતાં ત્યાહરે.
}}
{{ps
|
|ન પદ્મ, પણ, જીરવી હૃદય એ શક્યો; ના ટક્યો
}}
{{ps
|
|ઘડી પ્રણય એ, ઉપસ્થિત થતાં કસોટી જરી.
}}
{{ps
|
|હરીફ તરુણો – ન માત્ર તરુણો – પુરે એ સમે
}}
{{ps
|
|ચહે પુરુષમાત્ર, વૃદ્ધ પણ, બે પગે ચાલતા
}}
{{ps
|
|તમામઃ ગૃહુણી ન પદ્મ તણી આમ્રપાલી બને.
}}
{{ps
|
|બજ્યો તહીં પડો. ફૂંકાઈ તહીં શેખ ગાજી રહ્યા;
}}
{{ps
|
|મળ્યો ગણ સમગ્ર સંઘગૃહમાં, હતા સર્વના
}}
{{ps
|
|કરો અસિની રત્નમૂઠ પર; ચંડ કોલાહલ
}}
{{ps
|
|મચ્યો, શબદ આમ્ર – આમ્ર – બસ આમ્રપાલી તહીં
}}
{{ps
|
|સુણાય; અરધીક ક્યાંક અસિ દીપ્ત ખેંચાતી, ત્યાં
}}
{{ps
|
|ઊઠી જરઠ એક ધીરસ્વર શાન્ત સૌને કરી
}}
{{ps
|
|વર્દંતઃ ‘ગૃહિણી ન પદ્મ તણી આમ્રપાલી થશે.’
}}
{{ps
|
|પડ્યો પ્રતિધ્વનિઃ ‘ન પદ્મ તણી આમ્રપાલી થશે.’
}}
{{ps
|
|‘કદીય ગૃહિણી ન કોઈ તણી આમ્રપાલી થશે.
}}
{{ps
|
|સમગ્ર ગણની વદૂ સમ બની રહેશે. સદા.’
}}
{{ps
|
|`તથાસ્તુ!' – કહી સૌ ગયો ગણ તહીં વિખેરાઈ, ને
}}
{{ps
|
|અતૂટ રહ્યું લિચ્છવીગણનું સ્વાસ્થ્ય, વિદ્વેષથી
}}
{{ps
|
|મહીં મહીં ન ફૂટ કૈં પડી, બચી ગયો હા ગણ!
}}
{{ps
|
|ગણ્યું ન તહીં, – શીલ કો તરુણી કેરું રોળાયું છો!
}}
Line 545: Line 677:
નિમંત્રણનું મૂલ્ય એ.
ભદ્રઃ સુભટ-શ્રેષ્ઠી સ્વીકારતા
સહર્ષ તવ મુક્તિ. આજથી સુશીલ, આર્યે, બની;
વિવાહ પણ તે તવ પ્રથમ પદ્મ પ્રેમી સહ
સુખેથી, સુભગે, શકે કરી તું જો હજીયે ચહે.
આમ્રપાલીઃ હવે મળતી મુક્તિ! મુક્ત છું જ, બદ્ધ છો સૌ તમે.
સુ શી લ!
થઈ શું પતિતા જતી ક્ષણ મહીં જ આર્યાં, અહો?
તમે શું સમજો, શું ચીજ અહ શીલ નારી તણું?
હુંય ન સમજું, હવે ન સમજીશ વા આ ભવે.
હતો સમય, આમ્રકુંજ મુજ મ્હોરી’તી જ્યાહરે
વસંતલ સમીરના મધુર યૌવનસ્પર્શથી.
ધર્યું હતુંય મ્હેકતું હૃદય પદ્મને કોડથી.
હતાં જ મુજનેય શીલસપનાં, હતાં ત્યાહરે.
ન પદ્મ, પણ, જીરવી હૃદય એ શક્યો; ના ટક્યો
ઘડી પ્રણય એ, ઉપસ્થિત થતાં કસોટી જરી.
હરીફ તરુણો – ન માત્ર તરુણો – પુરે એ સમે
ચહે પુરુષમાત્ર, વૃદ્ધ પણ, બે પગે ચાલતા
તમામઃ ગૃહુણી ન પદ્મ તણી આમ્રપાલી બને.
બજ્યો તહીં પડો. ફૂંકાઈ તહીં શેખ ગાજી રહ્યા;
મળ્યો ગણ સમગ્ર સંઘગૃહમાં, હતા સર્વના
કરો અસિની રત્નમૂઠ પર; ચંડ કોલાહલ
મચ્યો, શબદ આમ્ર – આમ્ર – બસ આમ્રપાલી તહીં
સુણાય; અરધીક ક્યાંક અસિ દીપ્ત ખેંચાતી, ત્યાં
ઊઠી જરઠ એક ધીરસ્વર શાન્ત સૌને કરી
વર્દંતઃ ‘ગૃહિણી ન પદ્મ તણી આમ્રપાલી થશે.’
પડ્યો પ્રતિધ્વનિઃ ‘ન પદ્મ તણી આમ્રપાલી થશે.’
‘કદીય ગૃહિણી ન કોઈ તણી આમ્રપાલી થશે.
સમગ્ર ગણની વદૂ સમ બની રહેશે. સદા.’
`તથાસ્તુ!' – કહી સૌ ગયો ગણ તહીં વિખેરાઈ, ને
અતૂટ રહ્યું લિચ્છવીગણનું સ્વાસ્થ્ય, વિદ્વેષથી
મહીં મહીં ન ફૂટ કૈં પડી, બચી ગયો હા ગણ!
ગણ્યું ન તહીં, – શીલ કો તરુણી કેરું રોળાયું છો!
બધુંય સહુ જામતા, વીસરીયે ગયા હો કદી!
બધુંય સહુ જામતા, વીસરીયે ગયા હો કદી!
મને વીસર્યું પાલવે? અનુભવું – શું આજે જ હો
મને વીસર્યું પાલવે? અનુભવું – શું આજે જ હો
18,450

edits