18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 537: | Line 537: | ||
|સ્વીકારીએ | |સ્વીકારીએ | ||
}} | }} | ||
{{ps | |||
| | |||
|નિમંત્રણનું મૂલ્ય એ. | |||
}} | |||
{{ps | |||
|ભદ્રઃ | |||
|સુભટ-શ્રેષ્ઠી સ્વીકારતા | |||
}} | |||
{{ps | |||
| | |||
|સહર્ષ તવ મુક્તિ. આજથી સુશીલ, આર્યે, બની; | |||
}} | |||
{{ps | |||
| | |||
|વિવાહ પણ તે તવ પ્રથમ પદ્મ પ્રેમી સહ | |||
}} | |||
{{ps | |||
| | |||
|સુખેથી, સુભગે, શકે કરી તું જો હજીયે ચહે. | |||
}} | |||
{{ps | |||
|આમ્રપાલીઃ | |||
|હવે મળતી મુક્તિ! મુક્ત છું જ, બદ્ધ છો સૌ તમે. | |||
}} | |||
{{ps | |||
| | |||
|સુ શી લ! | |||
}} | |||
{{ps | |||
| | |||
|થઈ શું પતિતા જતી ક્ષણ મહીં જ આર્યાં, અહો? | |||
}} | |||
{{ps | |||
| | |||
|તમે શું સમજો, શું ચીજ અહ શીલ નારી તણું? | |||
}} | |||
{{ps | |||
| | |||
|હુંય ન સમજું, હવે ન સમજીશ વા આ ભવે. | |||
}} | |||
{{ps | |||
| | |||
|હતો સમય, આમ્રકુંજ મુજ મ્હોરી’તી જ્યાહરે | |||
}} | |||
{{ps | |||
| | |||
|વસંતલ સમીરના મધુર યૌવનસ્પર્શથી. | |||
}} | |||
{{ps | |||
| | |||
|ધર્યું હતુંય મ્હેકતું હૃદય પદ્મને કોડથી. | |||
}} | |||
{{ps | |||
| | |||
|હતાં જ મુજનેય શીલસપનાં, હતાં ત્યાહરે. | |||
}} | |||
{{ps | |||
| | |||
|ન પદ્મ, પણ, જીરવી હૃદય એ શક્યો; ના ટક્યો | |||
}} | |||
{{ps | |||
| | |||
|ઘડી પ્રણય એ, ઉપસ્થિત થતાં કસોટી જરી. | |||
}} | |||
{{ps | |||
| | |||
|હરીફ તરુણો – ન માત્ર તરુણો – પુરે એ સમે | |||
}} | |||
{{ps | |||
| | |||
|ચહે પુરુષમાત્ર, વૃદ્ધ પણ, બે પગે ચાલતા | |||
}} | |||
{{ps | |||
| | |||
|તમામઃ ગૃહુણી ન પદ્મ તણી આમ્રપાલી બને. | |||
}} | |||
{{ps | |||
| | |||
|બજ્યો તહીં પડો. ફૂંકાઈ તહીં શેખ ગાજી રહ્યા; | |||
}} | |||
{{ps | |||
| | |||
|મળ્યો ગણ સમગ્ર સંઘગૃહમાં, હતા સર્વના | |||
}} | |||
{{ps | |||
| | |||
|કરો અસિની રત્નમૂઠ પર; ચંડ કોલાહલ | |||
}} | |||
{{ps | |||
| | |||
|મચ્યો, શબદ આમ્ર – આમ્ર – બસ આમ્રપાલી તહીં | |||
}} | |||
{{ps | |||
| | |||
|સુણાય; અરધીક ક્યાંક અસિ દીપ્ત ખેંચાતી, ત્યાં | |||
}} | |||
{{ps | |||
| | |||
|ઊઠી જરઠ એક ધીરસ્વર શાન્ત સૌને કરી | |||
}} | |||
{{ps | |||
| | |||
|વર્દંતઃ ‘ગૃહિણી ન પદ્મ તણી આમ્રપાલી થશે.’ | |||
}} | |||
{{ps | |||
| | |||
|પડ્યો પ્રતિધ્વનિઃ ‘ન પદ્મ તણી આમ્રપાલી થશે.’ | |||
}} | |||
{{ps | |||
| | |||
|‘કદીય ગૃહિણી ન કોઈ તણી આમ્રપાલી થશે. | |||
}} | |||
{{ps | |||
| | |||
|સમગ્ર ગણની વદૂ સમ બની રહેશે. સદા.’ | |||
}} | |||
{{ps | |||
| | |||
|`તથાસ્તુ!' – કહી સૌ ગયો ગણ તહીં વિખેરાઈ, ને | |||
}} | |||
{{ps | |||
| | |||
|અતૂટ રહ્યું લિચ્છવીગણનું સ્વાસ્થ્ય, વિદ્વેષથી | |||
}} | |||
{{ps | |||
| | |||
|મહીં મહીં ન ફૂટ કૈં પડી, બચી ગયો હા ગણ! | |||
}} | |||
{{ps | |||
| | |||
|ગણ્યું ન તહીં, – શીલ કો તરુણી કેરું રોળાયું છો! | |||
}} | |||
Line 545: | Line 677: | ||
બધુંય સહુ જામતા, વીસરીયે ગયા હો કદી! | બધુંય સહુ જામતા, વીસરીયે ગયા હો કદી! | ||
મને વીસર્યું પાલવે? અનુભવું – શું આજે જ હો | મને વીસર્યું પાલવે? અનુભવું – શું આજે જ હો |
edits