SSS: Difference between revisions
Jump to navigation
Jump to search
સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ
No edit summary |
No edit summary |
||
Line 19: | Line 19: | ||
ઉ.ત. | ઉ.ત. | ||
'''ટોપીવાળા, ચંદ્રકાન્ત અમૃતલાલ | '''ટોપીવાળા, ચંદ્રકાન્ત અમૃતલાલ{{Space}}{{Space}}૭-૮-૧૯૩૬''' | ||
'''મહેરામણ | '''મહેરામણ{{Space}}{{Space}}૧૯૬૨''' | ||
<br> | <br> | ||
Revision as of 10:43, 20 November 2022
સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ
એકત્ર ફાઉન્ડેશન વતીથી, રમણ સોની સંપાદિત સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ (ગ્રંથ-૧ : કર્તાસંદર્ભ)ની, સંવર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. એમાં, જેમનું ઓછામાં ઓછું ૧ પુસ્તક પ્રકાશિત થયું હોય એવા, આજ સુધીના લેખકોની વિગત આવરી લેવાશે.
નીચેની યાદી લેખકોની કક્કાવારી ક્રમે પ્રમાણે ગોઠવેલી છે. એમાં આપનું નામ ન હોય તો નીચેના નમૂના મુજબની વિગતો અમને જણાવવા વિનંતી.
0
અટકથી શરૂ થતું પૂરું નામ:
જન્મતારીખ:
પ્રથમ પ્રકાશિત પુસ્તક(મૌલિક/અનુવાદ/સંપાદન -- કોઈપણ વિષયનું):
પ્રકાશનવર્ષ:
ઉ.ત.
ટોપીવાળા, ચંદ્રકાન્ત અમૃતલાલ ૭-૮-૧૯૩૬
મહેરામણ ૧૯૬૨
વિગતો ramansoni46@gmail.com કે atulraval@ekatrafoundation.org પર મોકલશો.
0
(સૂચિમાં આપનું નામ અને જન્મવર્ષ હોય, પણ એમાં કોઈ ભૂલ હોય તો એ પણ જણાવશો.)
– અતુલ રાવલ
અનુક્રમ