SSS: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 10: Line 10:

નીચેની યાદી લેખકોની કક્કાવારી ક્રમે પ્રમાણે ગોઠવેલી છે. એમાં આપનું નામ ન હોય તો નીચેના નમૂના મુજબની વિગતો અમને જણાવવા વિનંતી.

અટકથી શરૂ થતું પૂરું નામ:
અટકથી શરૂ થતું પૂરું નામ:
જન્મતારીખ:
જન્મતારીખ:
Line 24: Line 22:

વિગતો ramansoni46@gmail.com કે atulraval@ekatrafoundation.org પર મોકલશો.

(સૂચિમાં આપનું નામ અને જન્મવર્ષ હોય, પણ એમાં કોઈ ભૂલ હોય તો એ પણ જણાવશો.)

Revision as of 10:52, 20 November 2022

સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ

એકત્ર ફાઉન્ડેશન વતીથી, રમણ સોની સંપાદિત સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ (ગ્રંથ-૧ : કર્તાસંદર્ભ)ની, સંવર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. એમાં, જેમનું ઓછામાં ઓછું ૧ પુસ્તક પ્રકાશિત થયું હોય એવા, આજ સુધીના લેખકોની વિગત આવરી લેવાશે.

નીચેની યાદી લેખકોની કક્કાવારી ક્રમે પ્રમાણે ગોઠવેલી છે. એમાં આપનું નામ ન હોય તો નીચેના નમૂના મુજબની વિગતો અમને જણાવવા વિનંતી.

અટકથી શરૂ થતું પૂરું નામ: જન્મતારીખ: પ્રથમ પ્રકાશિત પુસ્તક(મૌલિક/અનુવાદ/સંપાદન -- કોઈપણ વિષયનું): પ્રકાશનવર્ષ:

ઉ.ત. ટોપીવાળા, ચંદ્રકાન્ત અમૃતલાલ                  ૭-૮-૧૯૩૬ મહેરામણ                  ૧૯૬૨

વિગતો ramansoni46@gmail.com કે atulraval@ekatrafoundation.org પર મોકલશો.

(સૂચિમાં આપનું નામ અને જન્મવર્ષ હોય, પણ એમાં કોઈ ભૂલ હોય તો એ પણ જણાવશો.)

– અતુલ રાવલ

સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ અનુક્રમ