યાત્રા/પળું છું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પળું છું|}} <poem> ધરાનાં પાર્થિવ્યો પરહરી પળું છું તવ કને, મને લેજે તારી પરમ ચિતિને અંક, જનની! પ્રભુત્વે તારા દે રસી, કસી ઋતે, દેવગણની મુદાની ગંગા દે જગ પર ભલે પાઠવ મને. </poem> {{Right|ઑગસ્ટ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 5: Line 5:
ધરાનાં પાર્થિવ્યો પરહરી પળું છું તવ કને,
ધરાનાં પાર્થિવ્યો પરહરી પળું છું તવ કને,
મને લેજે તારી પરમ ચિતિને અંક, જનની!
મને લેજે તારી પરમ ચિતિને અંક, જનની!
પ્રભુત્વે તારા દે રસી, કસી ઋતે, દેવગણની
પ્રભુત્વે તારા દૈ રસી, કસી ઋતે, દેવગણની
મુદાની ગંગા દે જગ પર ભલે પાઠવ મને.
મુદાની ગંગા દૈ જગ પર ભલે પાઠવ મને.
</poem>
</poem>



Revision as of 13:58, 14 May 2023

પળું છું

ધરાનાં પાર્થિવ્યો પરહરી પળું છું તવ કને,
મને લેજે તારી પરમ ચિતિને અંક, જનની!
પ્રભુત્વે તારા દૈ રસી, કસી ઋતે, દેવગણની
મુદાની ગંગા દૈ જગ પર ભલે પાઠવ મને.

ઑગસ્ટ, ૧૯૪૩