યાત્રા/પળું છું
Jump to navigation
Jump to search
પળું છું
ધરાનાં પાર્થિવ્યો પરહરી પળું છું તવ કને,
મને લેજે તારી પરમ ચિતિને અંક, જનની!
પ્રભુત્વે તારા દૈ રસી, કસી ઋતે, દેવગણની
મુદાની ગંગા દૈ જગ પર ભલે પાઠવ મને.
ધરાનાં પાર્થિવ્યો પરહરી પળું છું તવ કને,
મને લેજે તારી પરમ ચિતિને અંક, જનની!
પ્રભુત્વે તારા દૈ રસી, કસી ઋતે, દેવગણની
મુદાની ગંગા દૈ જગ પર ભલે પાઠવ મને.