યાત્રા/યદિ જોવું –: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|યદિ જોવું –|}} <poem> યદિ જોવા મન ચાહ્ય ચન્દ્રમા અકલંક કલા બધી ખીલ્યો, પ્રહરે આઠ સદી નભે રવિ સંગે – ઉડુ સંગ પ્રોજવલ્યો; યદિ વા મન જે ’વગાહવા અલુણા જલસાગરે; જ્યહીં ભરતી નહિ કો ન ઓટ કો...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 5: Line 5:
યદિ જોવા મન ચાહ્ય ચન્દ્રમા
યદિ જોવા મન ચાહ્ય ચન્દ્રમા
અકલંક કલા બધી ખીલ્યો,
અકલંક કલા બધી ખીલ્યો,
પ્રહરે આઠ સદી નભે
પ્રહરે આઠ સદા નભે
રવિ સંગે ઉડુ સંગ પ્રોજવલ્યો;
રવિ સંગે ઉડુ સંગ પ્રોજવલ્યો;


યદિ વા મન જે ’વગાહવા
યદિ વા મન જો ’વગાહવા
અલુણા જલસાગરે; જ્યહીં
અલુણા જલસાગરે; જ્યહીં
ભરતી નહિ કો ન ઓટ કો,
ભરતી નહિ કો ન ઓટ કો,
સભરાભર જ્યાં છલે;
સભરાભર જ્યાં જલો છલે;


વસુધાતલ તે મનુષ્ય છે
વસુધાતલ તો મનુષ્ય છે
પ્રગટ્યું એકલ વા કહો દ્વય,
પ્રગટ્યું એકલ વા કહો દ્વય,
અથવા બે જન તે જ એક છે
અથવા બે જન તે જ એક છે
દૃગ તેને દેગ માંડ તું જઈ.
દૃગ તેને દૃગ માંડ તું જઈ.


ત્યહીં ચન્દ્ર, ત્યહીં ભાનુ, સાગર,
ત્યહીં ચન્દ્ર, ત્યહીં ભાનુ, સાગર,

Revision as of 14:07, 14 May 2023

યદિ જોવું –

યદિ જોવા મન ચાહ્ય ચન્દ્રમા
અકલંક કલા બધી ખીલ્યો,
પ્રહરે આઠ સદા નભે
રવિ સંગે — ઉડુ સંગ પ્રોજવલ્યો;

યદિ વા મન જો ’વગાહવા
અલુણા જલસાગરે; જ્યહીં
ભરતી નહિ કો ન ઓટ કો,
સભરાભર જ્યાં જલો છલે;

વસુધાતલ તો મનુષ્ય છે
પ્રગટ્યું એકલ વા કહો દ્વય,
અથવા બે જન તે જ એક છે
દૃગ તેને દૃગ માંડ તું જઈ.

ત્યહીં ચન્દ્ર, ત્યહીં ભાનુ, સાગર,
ઉડુઓનો ત્યહીં ભવ્ય આકર!

૨૦ મે, ૧૯૪૩