ગુજરાતી ગઝલસંપદા/શયદા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| શયદા |}}  '''1'''  જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે; કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે; તમારી આંખે શરાબ છલક...")

No edit summary
Line 4: Line 4:

'''1'''
'''1'''
<poem>
જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;

કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.

Line 19: Line 20:
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?

ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં – ન બ્હાર આવે.
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં – ન બ્હાર આવે.

<poem>

</poem>
</poem>

Line 51: Line 49:
<poem>
<poem>
હું મૌન રહીને એક અનાહત નાદ ગજાવી જાણું છું;

ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.

મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું;

બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.

હું ફૂલ ખિલાવી જાણું છું ફૂલબાગ લગાવી જાણું છું;

ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર હું ભસ્મ બનાવી જાણું છું.

કોઈ ધરમ નથી કોઈ કરમ નથી કોઈ જ્ઞાન નથી અજ્ઞાન નથી,

તું બુદ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું.

અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે,

હું એમ તો મારા અનુભવમાં ઈશ્વરને લાવી જાણું છું.

હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે,

તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું.

તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે,

તું આગ લગાવી જાણે છે, હું આગ બુઝાવી જાણું છું.

ઓ પ્રેમ-રમતના રમનારા, તું પ્રેમ-રમતને શું સમજે!

તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.

આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સ્હેલ નથી,

હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.

1,026

edits