1,026
edits
(Created page with "{{SetTitle}} {{Heading| શયદા |}}  '''1'''  જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે; કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે; તમારી આંખે શરાબ છલક...") |
No edit summary |

Line 4: | Line 4: | ||
'''1'''  |  '''1'''  | ||
<poem> | |||
જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે; | જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે; | ||
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
| કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.

Line 19: | Line 20: | ||
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
| હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની? | હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની? | ||
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં – ન બ્હાર આવે. | ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં – ન બ્હાર આવે.

</poem> | </poem> | ||
Line 51: | Line 49: | ||
<poem> | <poem> | ||
હું મૌન રહીને એક અનાહત નાદ ગજાવી જાણું છું; | હું મૌન રહીને એક અનાહત નાદ ગજાવી જાણું છું; | ||
ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું. | ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.

મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું; | મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું; | ||
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું. | બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.

હું ફૂલ ખિલાવી જાણું છું ફૂલબાગ લગાવી જાણું છું; | હું ફૂલ ખિલાવી જાણું છું ફૂલબાગ લગાવી જાણું છું; | ||
ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર હું ભસ્મ બનાવી જાણું છું. | ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર હું ભસ્મ બનાવી જાણું છું.

કોઈ ધરમ નથી કોઈ કરમ નથી કોઈ જ્ઞાન નથી અજ્ઞાન નથી, | કોઈ ધરમ નથી કોઈ કરમ નથી કોઈ જ્ઞાન નથી અજ્ઞાન નથી, | ||
તું બુદ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું. | તું બુદ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું.

અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે, | અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે, | ||
હું એમ તો મારા અનુભવમાં ઈશ્વરને લાવી જાણું છું. | હું એમ તો મારા અનુભવમાં ઈશ્વરને લાવી જાણું છું.

હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે, | હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે, | ||
તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું. | તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું.

તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે, | તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે, | ||
તું આગ લગાવી જાણે છે, હું આગ બુઝાવી જાણું છું. | તું આગ લગાવી જાણે છે, હું આગ બુઝાવી જાણું છું.

ઓ પ્રેમ-રમતના રમનારા, તું પ્રેમ-રમતને શું સમજે! | ઓ પ્રેમ-રમતના રમનારા, તું પ્રેમ-રમતને શું સમજે! | ||
તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું. | તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.

આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સ્હેલ નથી, | આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સ્હેલ નથી, | ||
હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.
| હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.

edits