ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/રસમીમાંસાની પરિભાષા – જ્યોતીન્દ્ર દવે, 1901: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 14. જ્યોતીન્દ્ર દવે | (21.10.1901 – 11.9.1980)}}

[[File:15. Jyotindra dave.jpg|thumb|center|150px]]

<center>  '''રસમીમાંસાની પરિભાષા''' </center>
<center>  '''{{larger|રસમીમાંસાની પરિભાષા}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણા સમસ્ત પ્રાચીન કાવ્યશાસ્ત્રની ચર્ચાવિચારણાનું મધ્યબિંદુ રસ છે. રસ એ શું છે, એની નિષ્પત્તિ શી રીતે થાય છે, એની સંક્રાન્તિ કેવી રીતે શક્ય બને છે એની ચર્ચા આપણા પ્રાચીન આલંકારિકોએ જેટલી કરી છે તેટલી ભાગ્યે જ બીજા કોઈ વિષયની કરી હશે. આ દૃશ્યમાન જગતની પાછળ રહેલા એક માત્ર સત્ય ને પરમતત્ત્વને શાસ્ત્રગ્રંથોએ અનેક રીતે ઓળખાવ્યું છે. તેમાં એક શ્રુતિવચન એવું છે કે रसौ वै सः એ પરમ તત્ત્વ તે રસ છે. આનંદઘન રસ એ જ પરબ્રહ્મ છે અને આ બીજો બધો પ્રપંચ તે કેવળ એનો લીલાવિસ્તાર છે. એ જ રીતે કાવ્યશાસ્ત્રોમાં પણ હ્લાદૈકમય-કેવળ આનંદસ્વરૂપ-એવા રસને જ પરમ તત્ત્વ માનવામાં આવ્યું છે. બીજું બધું આવે છે તે એના પરિપોષને અર્થે. સર્જક એની જ નિષ્પત્તિ કરે છે, અભિનેતાઓ એની જ અભિવ્યક્તિ કરે છે અને ભોક્તાઓ એનો જ આસ્વાદ કરે છે.

1,026

edits