અનેકએક/બજાર: Difference between revisions

Created page with "{{center|'''બજાર'''}} <poem> બજાર રાઈના પર્વત વેચે ટચલી આંગળી પર ઊંચકી બૂમબરાડા પાડે ખરીદદારોથી ખદબદતા બજારમાં કોઈવાર એવુંય બને કે રડ્યોખડ્યો કોઈ ચૂપચાપ આવી ચડી ચપટીક રાઈ માગે ત્યારે આખું બજાર..."
 
 
Line 28: Line 28:
બજાર હેબતાઈને એને જોઈ રહે
બજાર હેબતાઈને એને જોઈ રહે
ગૅંગૅં ફેંફેં થઈ જાય
ગૅંગૅં ફેંફેં થઈ જાય
ડું..ગ્ગ..ર્ર્.. સાચુકલો ડુંગર... તે... શું...
ડું..ગ્ગ..ર્‌ર્.. સાચુકલો ડુંગર... તે... શું...
શા માટે...
શા માટે...
પણ બાહોશ બજાર તરત કળી જાય કે
પણ બાહોશ બજાર તરત કળી જાય કે