17,546
edits
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem>કાંચળી જોઈને કાયર ભાગે ને મૌવર માંડે મરદ : | <poem>કાંચળી જોઈને કાયર ભાગે ને મૌવર માંડે મરદ : | ||
સાત પાતાળનાં ભોયરાં ભેદીને આવતી નાગણ | સાત પાતાળનાં ભોયરાં ભેદીને આવતી નાગણ | ||
::::::રાગનું એને ય દરદ... | ::::::રાગનું એને ય દરદ...કાંચળી∘ | ||
વાંસમાં ઘેરાય વાયરો, ન્યાંથી | વાંસમાં ઘેરાય વાયરો, ન્યાંથી | ||
Line 10: | Line 10: | ||
નેણ લુભામણ રૂપની રે તંઈ | નેણ લુભામણ રૂપની રે તંઈ | ||
::::ડોલતી રમે ફેણ; | ::::ડોલતી રમે ફેણ; | ||
આપણી સામે ચાલ જેવી, હોય આપણી તેવી મરડ... | આપણી સામે ચાલ જેવી, હોય આપણી તેવી મરડ...કાંચળી∘ | ||
ઊજળો | ઊજળો દા’ડો હોય કાળો અંધાર | ||
ચારેગમ મોતની ડણક, | ::::ચારેગમ મોતની ડણક, | ||
આપણો યે ટંકાર બોલે | આપણો યે ટંકાર બોલે ઇમ | ||
રાખીએ તાણી તીરની પણછ; | ::::રાખીએ તાણી તીરની પણછ; | ||
દાવ ચૂક્યાનું કામ નહીં, અહીં આવડ્યું એનો અરથ... | દાવ ચૂક્યાનું કામ નહીં, અહીં આવડ્યું એનો અરથ...કાંચળી∘</poem> | ||
{{HeaderNav2 |previous =૩ બોલ |next = ૫ મહુડો}} | {{HeaderNav2 |previous =૩ બોલ |next = ૫ મહુડો}} |
edits