એકોત્તરશતી/૩૨. વૈશાખ: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|વૈશાખ (વૈશાખ )}} {{Poem2Open}} હે ભૈરવ, હે રુદ્ર વૈશાખ, તારી ધૂળથી ધૂસર, રુક્ષ અને પિંગળ જટાજાલ ઊડે છે, તારું શરીર તપથી ક્લિષ્ટ છે, ભયંકર વિષાણ (શિંગું) મોઢે માંડીને તું કાને હાક મારે છે,..."
 
No edit summary
Line 15: Line 15:
તારા ભગવા વસ્ત્રનો છેડો આકાશમાં પાથરી દે—જરા મૃત્યુ ક્ષુધા તૃષ્ણા અને ચિંતાથી વિકલ નરનારીનાં હૃદયોને વિશાળ વૈરાગ્યથી ઢાંકી દઈને તારા ભગવા વસ્ત્રનો છેડો પાથરી દે.
તારા ભગવા વસ્ત્રનો છેડો આકાશમાં પાથરી દે—જરા મૃત્યુ ક્ષુધા તૃષ્ણા અને ચિંતાથી વિકલ નરનારીનાં હૃદયોને વિશાળ વૈરાગ્યથી ઢાંકી દઈને તારા ભગવા વસ્ત્રનો છેડો પાથરી દે.
હે રુદ્ર વૈશાખ, હાક માર. બપોરની તંદ્રાને તોડી નાખીને જાગી ઊઠીને અમે બારણે નીકળી પડીશું, પ્રાણીશુન્ય, બળેલા ઘાસવાળી ક્ષિતિજની પાર નિસ્તબ્ધ અને નિર્વાક્ બનીને જોઈ રહીશું. હે ભૈરવ, હે રુદ્ર વૈશાખ.
હે રુદ્ર વૈશાખ, હાક માર. બપોરની તંદ્રાને તોડી નાખીને જાગી ઊઠીને અમે બારણે નીકળી પડીશું, પ્રાણીશુન્ય, બળેલા ઘાસવાળી ક્ષિતિજની પાર નિસ્તબ્ધ અને નિર્વાક્ બનીને જોઈ રહીશું. હે ભૈરવ, હે રુદ્ર વૈશાખ.
<br>
મે, ૧૯૦૦
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} <br>
‘કલ્પના’
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}}
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૩૧. ગાન્ધારીર આવેદન |next =૩૩. નવવર્ષા }}