શાંત કોલાહલ/પ્રભાત: Difference between revisions
Jump to navigation
Jump to search
પ્રભાત
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 1: | Line 1: | ||
<center>'''પ્રભાત'''</center> | <center>'''પ્રભાત'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
સુકોમલ સવારના કિરણસ્પર્શથી સ્વર્ણિમ | સુકોમલ સવારના કિરણસ્પર્શથી સ્વર્ણિમ | ||
પ્રસન્ન ઇહ સૃષ્ટિ, ઓસ-જલ-ઝાલકે નિર્મલ: | પ્રસન્ન ઇહ સૃષ્ટિ, ઓસ-જલ-ઝાલકે નિર્મલ: | ||
Line 20: | Line 20: | ||
અહીં તહીં પતંગ, ફૂલ ઊઘડેલ ભીને દલ : | અહીં તહીં પતંગ, ફૂલ ઊઘડેલ ભીને દલ : | ||
પ્રસન્ન મન ગીતગંધમય પંછિ શું પિચ્છલ. | પ્રસન્ન મન ગીતગંધમય પંછિ શું પિચ્છલ. | ||
</poem> | </poem>}} | ||
{{HeaderNav2 |previous =શ્વાનસંત્રી |next =ગગન ઘનથી ગોરંભાયું }} | {{HeaderNav2 |previous =શ્વાનસંત્રી |next =ગગન ઘનથી ગોરંભાયું }} |
Latest revision as of 00:20, 16 April 2023
સુકોમલ સવારના કિરણસ્પર્શથી સ્વર્ણિમ
પ્રસન્ન ઇહ સૃષ્ટિ, ઓસ-જલ-ઝાલકે નિર્મલ:
સમીર લહરે તરંગમય સ્ફૂર્તિ ઉત્સાહની.
અહીંની કંઈ શ્યામ ધુલિ મહીં, વૃંદમાં, ચાસની
અવાજ-કલ-ખેલના સુખદ, ને ત્યહીં ઘાસની
કને શશક ભીરુ કૌતુકભર્યું રમે ચંચલ.
તળાવપથ આવજાવ : પનિહારીનાં અંચલ
ઊડે નયનરમ્ય ઇન્દ્રધનુરંગમાં : ઉજ્જવલ
ધરેલ ઘટ, નેપુરે લલિતબાજતી શિંજના.
પ્રકાશ તણું હોય તેમ ધણ ગામનું સીમનાં
વિશાળ બીડગોચરે ધસત, ગોપબંસી તણા
દિગંતભર વાય મુગ્ધકર સૂર નૈસર્ગિક.
અહીં તહીં પતંગ, ફૂલ ઊઘડેલ ભીને દલ :
પ્રસન્ન મન ગીતગંધમય પંછિ શું પિચ્છલ.