શાંત કોલાહલ/પ્રભાત: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with " <center>'''પ્રભાત'''</center> <poem> સુકોમલ સવારના કિરણસ્પર્શથી સ્વર્ણિમ પ્રસન્ન ઇહ સૃષ્ટિ, ઓસ-જલ-ઝાલકે નિર્મલ: સમીર લહરે તરંગમય સ્ફૂર્તિ ઉત્સાહની. અહીંની કંઈ શ્યામ ધૂલિ મહીં, વૃંદમાં, ચાસની અવાજ-ક...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 6: Line 6:
સમીર લહરે તરંગમય સ્ફૂર્તિ ઉત્સાહની.
સમીર લહરે તરંગમય સ્ફૂર્તિ ઉત્સાહની.


અહીંની કંઈ શ્યામ ધૂલિ મહીં, વૃંદમાં, ચાસની
અહીંની કંઈ શ્યામ ધુલિ મહીં, વૃંદમાં, ચાસની
અવાજ-કલ-ખેલના સુખદ, ને ત્યહીં ઘાસની
અવાજ-કલ-ખેલના સુખદ, ને ત્યહીં ઘાસની
કને શશક ભીરુ કૌતુકભર્યું રમે ચંચલ.
કને શશક ભીરુ કૌતુકભર્યું રમે ચંચલ.