દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૭. હાથને હું હુકમ કરું: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. રાંડીરાંડનો તનુજ|મનહર છંદ}} <poem> હાથને હું હુકમ કરું તે કામ કરે હાથ, પગને ચલાવા ચાહું તેમ પગ ચાલે છે; આંખને હું આગના કરું તે અવલોકે આંખ કાન ઘણા શબ્દ સુણી ઘટમાંહી ઘાલે છે; જીભન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|૨૭. હાથને હું હુકમ કરું તનુજ|મનહર છંદ}} | ||
Line 14: | Line 14: | ||
ખાતરી પોતાની કરી ખરી વાત ઝાલે છે. | ખાતરી પોતાની કરી ખરી વાત ઝાલે છે. | ||
</poem> | </poem> | ||
<br> | <br> |
Revision as of 10:34, 21 April 2023
૨૭. હાથને હું હુકમ કરું તનુજ
મનહર છંદ
હાથને હું હુકમ કરું તે કામ કરે હાથ,
પગને ચલાવા ચાહું તેમ પગ ચાલે છે;
આંખને હું આગના કરું તે અવલોકે આંખ
કાન ઘણા શબ્દ સુણી ઘટમાંહી ઘાલે છે;
જીભને બોલાવું તેમ તે તો બોલે છે બિચારી,
ડોકાને હલાવા ચાહું તેમ ડોકું હાલે છે;
મન મારા હુકમ ન માને દલપત કહે,
ખાતરી પોતાની કરી ખરી વાત ઝાલે છે.