શાંત કોલાહલ/૧૩ શરત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(formatting corrected.)
No edit summary
 
Line 1: Line 1:


<center>'''૧૩ શરત'''</center>
<center>'''૧૩ શરત'''</center>
<poem>
{{block center|<poem>
:::પાતળી કેડી કેરકંટાળી
:::પાતળી કેડી કેરકંટાળી
::::અંટેવાળે આવતાં એખણ એરું,
::::અંટેવાળે આવતાં એખણ એરું,
Line 19: Line 19:
::::એ જ તે મારા આયખાનો ભડ ભેરુ :
::::એ જ તે મારા આયખાનો ભડ ભેરુ :
આટલી મારી પત રાખે તે પર  
આટલી મારી પત રાખે તે પર  
::::ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.</poem>
::::ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.</poem>}}


{{HeaderNav2 |previous =૧૨ ભીંજવી જાય વરાંસી |next = ૧૪ શિયાળુ સાંજ}}
{{HeaderNav2 |previous =૧૨ ભીંજવી જાય વરાંસી |next = ૧૪ શિયાળુ સાંજ}}

Latest revision as of 05:38, 16 April 2023

૧૩ શરત

પાતળી કેડી કેરકંટાળી
અંટેવાળે આવતાં એખણ એરું,
સાવજ કેરી ખાલની મને આલ મઝાની મોજડી
એને હોંશથી રે કંઈ પ્હેરું.
ગોફણના એક ઘાવથી ઉતાર
નભનો તેજલ તારો,
ભાલની મારી બિંદીએ મેલી
અંજવાળું જનમારો;
ઝરણાંનાં ઝાંઝરને તાલે રમતાં રે’તાં
ચડવો મારે એક અવિચલ મેરુ.
ઊગતા આ પરભાતનો રાતો-
રંગ ને ઘૂમર ભૂરું,
એકબીજાને તાંતણે વણી આણ
પ્હોળે પટ પૂરું :
આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખે
એ જ તે મારા આયખાનો ભડ ભેરુ :
આટલી મારી પત રાખે તે પર
ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.