યાત્રા/ચિત્તપૂર્ણતા: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|ચિત્તપૂર્ણતા|}}
{{Heading|ચિત્તપૂર્ણતા|}}


<poem>
{{block center|<poem>
અહો, તું વિકસાવી કેવી રહી ચિત્તની પૂર્ણતા!
અહો, તું વિકસાવી કેવી રહી ચિત્તની પૂર્ણતા!
અમારી લઘુ ભેમમાં ગગનકર્ષી પ્રાસાદ તું
અમારી લઘુ ભેમમાં ગગનકર્ષી પ્રાસાદ તું
Line 49: Line 49:
રહે વિતરતી તું ભવ્ય નિત નવ્ય રંગે રસે,
રહે વિતરતી તું ભવ્ય નિત નવ્ય રંગે રસે,
અને કલકલી મિલી મિલી ઉર લસે પ્રોલ્લસે.
અને કલકલી મિલી મિલી ઉર લસે પ્રોલ્લસે.
</poem>


{{Right|એપ્રિલ, ૧૯૪૫}}


<small>{{Right|એપ્રિલ, ૧૯૪૫}}</small>
</poem>}}
<br>
<br>
<br>
<br>