એકોત્તરશતી/૩૩. નવવર્ષા: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Added Years + Footer)
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|નવવર્ષા (નવવર્ષા)}}
{{Heading|નવવર્ષા}}

{{Poem2Open}}
{{Poem2Open}}
આજ મારું હૃદય નાચે છે, મોરની જેમ નાચે છે, હૃદય નાચે છે. સો સો રંગના ભાવઉચ્છ્વાસ કલાપની જેમ ફેલાવે છે. આકુલ પ્રાણ આકાશ ભણી જોઈને ઉલ્લાસમાં કોને યાચે છે? આજ મારું હૃદય નાચે છે, મોરની જેમ નાચે છે.

મેઘ ઘુમરાઈ ઘુમરાઈને આખાયે આકાશમાં ગાજે છે, આખાયે આકાશમાં ગાજે છે. વાદળની ધારા ધસતી ચાલી આવે છે. માળામાં બીધેલું કબૂતર કંપે છે. દેડકાં વારેવારે ડ્રાંઉ ડ્રાંઉ કરે છે. મેઘ ઘુમરાઈ ઘુમરાઈને આખાયે આકાશમાં ગાજે છે.
મેઘ ઘુમરાઈ ઘુમરાઈને આખાયે આકાશમાં ગાજે છે, આખાયે આકાશમાં ગાજે છે. વાદળની ધારા ધસતી ચાલી આવે છે. માળામાં બીધેલું કબૂતર કંપે છે. દેડકા વારેવારે ડ્રાંઉ ડ્રાંઉ કરે છે. મેઘ ઘુમરાઈ ઘુમરાઈને આખાયે આકાશમાં ગાજે છે.
મારી આંખોમાં જલભર્યાં મેઘનું નીલ અંજન લાગ્યું છે, આંખોમાં લાગ્યું છે. તાજા તૃણદલમાં, ગાઢી વનછાયામાં મારું હૃદય બિછાવી દીધું છે. પુલકિત નીપનિકુંજમાં પ્રફુલ્લ પ્રાણ આજ જાગ્યા છે. નયનમાં જલભર્યા સ્નિગ્ધ મેઘનું નીલ અંજન લાગ્યું છે.

અરે, મહેલની ટોચે આજે કોણે એના કેશ છુટ્ટા મૂક્યા છે, અંબોડો છુટ્ટો મૂક્યો છે? અરે, નવા મેઘરૂપી નીલ વસ્ત્ર કોણ પોતાની છાતી પર સંકોરે છે? વિદ્યુતશિખાના ચકિત પ્રકાશને કોણ રમાડતું ફરે છે? અરે, મહેલની ટોચે આજે કોણે એના કેશ છુટ્ટા મૂક્યા છે?