17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
== <big>મનીષા</big> | <br> | ||
{{border|maxwidth=35em|color=black|position=center|padding=40px| | |||
<big>'''મનીષા'''</big> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 9: | Line 12: | ||
'''જયંત પારેખ - એક અંગત પત્રમાંથી''' | '''જયંત પારેખ - એક અંગત પત્રમાંથી''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | |||
<center>'''<big>મનીષા</big>'''</center> | <center>'''<big>મનીષા</big>'''</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કેવળ બહુજન સમાજની અર્ધનિદ્રિત શ્રદ્ધાઓને પંપાળવાને બદલે જાગ્રત, તેજસ્વી કલાભાવનાને પુરસ્કાર કરવાનું વલણ સુરેશ જોષી સંપાદિત સામયિકોમાં પ્રાપ્ત થાય છે. સામયિકો એ સુરેશ જોષીનો પ્રાણ રહ્યાં છે. સામયિકો વિનાના સુરેશ જોષીની કલ્પના કરી શકાય નહીં. એ સામયિકોનાં શીર્ષકો પણ કેવાં વિચારોત્તેજક અને રોમાંચ જગાવનારાં ! ‘વાણી’, ‘ક્ષિતિજ', ‘ઊહાપોહ’, ‘એતદ્' જેવાં સામયિકોનું સ્મરણ કરતામાં જ ગુજરાતી અભ્યાસીઓનું મોં ભર્યુંભર્યું થઈ ઊઠે છે ! પરંતુ સુરેશ જોષીના સામયિકનો આરંભ કે અંત એવો ઊહાપોહ ભર્યો, ઉત્તેજિત કરી મૂકે એવો ક્યારેય રહ્યો નથી. સામયિકમાં પોતે જે સમજે છે એ વિચારવલણોને સ્પષ્ટતાપૂર્વક ચીંધવા, કેટલાક પાસાંઓ વિશે ચીવટપૂર્વક લખવું એ જ એમનું ધ્યેય રહ્યું. સામયિકને નિર્મમપણે બંધ કરવું અને થોડા જ વખતમાં ફરી નવું સામયિક લઈને હાજર થવું એ સુરેશ જોષીનો વિશેષ રહ્યો છે. ઉમાશંકર જોષીએ કોઈ સભામાં એ મતલબનું કહેલું કે : ‘સુરેશ હશે ત્યાં લગી ગુજરાતમાં ‘ક્ષિતિજ’ જેવું કોઈને કોઈ સાહિત્યિક સામયિક હશે જ.’ | કેવળ બહુજન સમાજની અર્ધનિદ્રિત શ્રદ્ધાઓને પંપાળવાને બદલે જાગ્રત, તેજસ્વી કલાભાવનાને પુરસ્કાર કરવાનું વલણ સુરેશ જોષી સંપાદિત સામયિકોમાં પ્રાપ્ત થાય છે. સામયિકો એ સુરેશ જોષીનો પ્રાણ રહ્યાં છે. સામયિકો વિનાના સુરેશ જોષીની કલ્પના કરી શકાય નહીં. એ સામયિકોનાં શીર્ષકો પણ કેવાં વિચારોત્તેજક અને રોમાંચ જગાવનારાં ! ‘વાણી’, ‘ક્ષિતિજ', ‘ઊહાપોહ’, ‘એતદ્' જેવાં સામયિકોનું સ્મરણ કરતામાં જ ગુજરાતી અભ્યાસીઓનું મોં ભર્યુંભર્યું થઈ ઊઠે છે ! પરંતુ સુરેશ જોષીના સામયિકનો આરંભ કે અંત એવો ઊહાપોહ ભર્યો, ઉત્તેજિત કરી મૂકે એવો ક્યારેય રહ્યો નથી. સામયિકમાં પોતે જે સમજે છે એ વિચારવલણોને સ્પષ્ટતાપૂર્વક ચીંધવા, કેટલાક પાસાંઓ વિશે ચીવટપૂર્વક લખવું એ જ એમનું ધ્યેય રહ્યું. સામયિકને નિર્મમપણે બંધ કરવું અને થોડા જ વખતમાં ફરી નવું સામયિક લઈને હાજર થવું એ સુરેશ જોષીનો વિશેષ રહ્યો છે. ઉમાશંકર જોષીએ કોઈ સભામાં એ મતલબનું કહેલું કે : ‘સુરેશ હશે ત્યાં લગી ગુજરાતમાં ‘ક્ષિતિજ’ જેવું કોઈને કોઈ સાહિત્યિક સામયિક હશે જ.’ | ||
‘મનીષા’નો આરંભ જૂન-૧૯૫૪માં થયેલો પણ એ અગાઉ ‘ફાલ્ગુની’ અને ‘વાણી’ નામના બે સામયિકોમાં એના સંચાલન, સંપાદન સાથે જોડાવાનું સુરેશ જોષીને બન્યું હતું. ‘વાણી’ના પ્રથમ અંકમાં જ સર્વપલ્લી રાધાકૃષ્ણન, જ્યોર્જ સાન્તાયના, બ્રેડલીના કળા વિશેના વિચારો પ્રકટ થયા છે. ‘કેટલીક સંજ્ઞાઓ' ને નામે આરંભાયેલી લેખમાળા તો આજે પણ અનિવાર્ય જણાય એ પ્રકારની છે. સંપાદકોએ(સુરેશ જોષી, મોહનભાઈ પટેલ અને ભવાનીશંકર વ્યાસ. વૈશાખ-જેઠ વિ.સં. ૨૦૦૪થી ભવાનીશંકર વ્યાસ સંપાદક તરીકે જોડાયા હતા.) નોંધ્યું છે : ‘આપણાં વિવેચનને ચોક્કસ પરિભાષાની સમજ આવશ્યક છે. વિવેચનમાં વપરાતી સંજ્ઞાઓનો શો સંકેત છે એનું અસંદિગ્ધ સ્પષ્ટીકરણ વિવેચનક્ષેત્રમાં પ્રવર્તતી અરાજક્તા ટાળવા જરૂરી છે.’ (અંક : ૧, ‘વાણી’) આ અવતરણથી સમજાશે કે વિવેચનના પાયાના પ્રશ્નો પરત્વેની સંપાદકોની કેવી જાગરુક દૃષ્ટિ હતી ! સાહિત્યસ્વરૂપોની ચર્ચાઓ, ડોલરરાય માંકડના ભાષાવિષયક અભ્યાસલેખો તેમજ કેટલીક સંજ્ઞાઓના સ્પષ્ટીકરણ વડે ‘વાણી’ને યાદ કરી શકાય. જો કે એ સમયે વિ.ક. વૈદ્યના પ્રતિષ્ઠિત સામયિક ‘માનસી’એ સંજ્ઞાઓની ચર્ચા માત્ર અછડતી કે ઉપરછલી છે એમ કહી દીધું ત્યારે સંપાદકોએ આક્રોશ ઠાલવ્યો છે. (અંક : ૧૨, ‘વાણી’) અને ગુજરાતના કોઈ વિવેચકોએ એવી ચર્ચા કરવાનો ઉમળકો બતાવ્યો નથી એનું આશ્ચર્ય પણ અનુભવ્યું છે. | ‘મનીષા’નો આરંભ જૂન-૧૯૫૪માં થયેલો પણ એ અગાઉ ‘ફાલ્ગુની’ અને ‘વાણી’ નામના બે સામયિકોમાં એના સંચાલન, સંપાદન સાથે જોડાવાનું સુરેશ જોષીને બન્યું હતું. ‘વાણી’ના પ્રથમ અંકમાં જ સર્વપલ્લી રાધાકૃષ્ણન, જ્યોર્જ સાન્તાયના, બ્રેડલીના કળા વિશેના વિચારો પ્રકટ થયા છે. ‘કેટલીક સંજ્ઞાઓ' ને નામે આરંભાયેલી લેખમાળા તો આજે પણ અનિવાર્ય જણાય એ પ્રકારની છે. સંપાદકોએ(સુરેશ જોષી, મોહનભાઈ પટેલ અને ભવાનીશંકર વ્યાસ. વૈશાખ-જેઠ વિ.સં. ૨૦૦૪થી ભવાનીશંકર વ્યાસ સંપાદક તરીકે જોડાયા હતા.) નોંધ્યું છે : ‘આપણાં વિવેચનને ચોક્કસ પરિભાષાની સમજ આવશ્યક છે. વિવેચનમાં વપરાતી સંજ્ઞાઓનો શો સંકેત છે એનું અસંદિગ્ધ સ્પષ્ટીકરણ વિવેચનક્ષેત્રમાં પ્રવર્તતી અરાજક્તા ટાળવા જરૂરી છે.’ (અંક : ૧, ‘વાણી’) આ અવતરણથી સમજાશે કે વિવેચનના પાયાના પ્રશ્નો પરત્વેની સંપાદકોની કેવી જાગરુક દૃષ્ટિ હતી ! સાહિત્યસ્વરૂપોની ચર્ચાઓ, ડોલરરાય માંકડના ભાષાવિષયક અભ્યાસલેખો તેમજ કેટલીક સંજ્ઞાઓના સ્પષ્ટીકરણ વડે ‘વાણી’ને યાદ કરી શકાય. જો કે એ સમયે વિ.ક. વૈદ્યના પ્રતિષ્ઠિત સામયિક ‘માનસી’એ સંજ્ઞાઓની ચર્ચા માત્ર અછડતી કે ઉપરછલી છે એમ કહી દીધું ત્યારે સંપાદકોએ આક્રોશ ઠાલવ્યો છે. (અંક : ૧૨, ‘વાણી’) અને ગુજરાતના કોઈ વિવેચકોએ એવી ચર્ચા કરવાનો ઉમળકો બતાવ્યો નથી એનું આશ્ચર્ય પણ અનુભવ્યું છે. | ||
Line 33: | Line 40: | ||
[તથાપિ, સપ્ટે.-નવે.,૨૦૦૫] | [તથાપિ, સપ્ટે.-નવે.,૨૦૦૫] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<big>મનીષા : સૂચિ (સર્જન-વિભાગ)</big>}} | |||
<poem> | |||
(લેખક પછી કરેલા કૌંસ અંક ક્રમ, માસ, વર્ષ અને પૃષ્ઠ ક્રમાંક દર્શાવે છે.) | |||
'''૧. કાવ્ય''' | |||
'''અનિર્વચનીયા –''' લે. પ્રમથનાથ વિશી, અનુ. સુરેશ જોષી, (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૧૦ | |||
'''અભીપ્સા લે.'''- વિષ્ણુ દે., અનુ. સુરેશ જોષી, (૩૧) ઑગસ્ટ, ૧૯૫૮, ૧૦૧ | |||
'''અંતસ્તુ મૃદંગ -''' પ્રજારામ રાવળ, (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩-૪ – | |||
'''અંધકાર –''' લે. જીવનાનંદ દાસ, અનુ. સુરેશ જોષી, (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૯૯ | |||
'''આ નિબિડ અમાસે -''' પ્રજારામ રાવળ (૨૨), માર્ચ, ૧૯૫૬, ૨ | |||
'''આજ લગી પ્રિય –''' સુરેશ દલાલ (૭), ડિસે.,૧૯૫૪, ૨ | |||
'''આત્મતિ -''' હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૭૧-૨ | |||
'''આપની કૃપા –''' સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨ | |||
'''આભ -''' પ્રજારામ રાવળ (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૩-૪ | |||
'''આમલીનું ફૂલ''' -રવીન્દ્રનાથ ઠાકુર અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૯૭ | |||
'''ઉરને કહેજો -''' હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' (૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૨ | |||
'''એક કાવ્યખંડ -''' અજિત દત્ત અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૯૭ | |||
'''એક યાદી –''' સુરેશ જોષી (૧૯), ડિસે.,૧૯૫૫, ૨ | |||
'''એક સાંજે -''' રવીન્દ્રનાથ ઠાકુર સુરેશ જોષી (૯), ફેબ્રુ., ૧૯૫૫, મુખપૃષ્ઠ | |||
'''કવિવર ટાગોરને -'''પ્રજારામ રાવળ (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૧૦ | |||
'''કાંચે તાતણે –''' કાન્તિલાલ બ્રોકર (૧૦), માર્ચ, ૧૯૫૫, મુખપૃષ્ઠ | |||
'''કોલાબા પર સૂર્યોદય -''' મહેશ (૧૬), સપ્ટે., ૧૯૫૫, ૧૯ | |||
'''ખાલી જેબે, પાગલ કુત્તે ઔર બાસી કવિતાએ -''' સર્વેશ્વર દયાલ સકસેના (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૬૧-૭૪ | |||
'''ગીત -''' હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’ (૨૪), મે, ૧૯૫૬, ૨ | |||
'''ગુલમોર -''' મહેશ (૧૧), એપ્રિલ, ૧૯૫૫, મુખપૃષ્ઠ | |||
'''ચંદ્રોદય -''' જયન્ત પાઠક (૧૧), એપ્રિલ, ૧૯૫૫, મુખપૃષ્ઠ | |||
'''ચુંબનો ખાંડણીમાં -''' કરસનદાસ માણેક (૨), જુલાઈ, ૧૯૫૪, મુખપૃષ્ઠ | |||
'''જમુના અને તરંગ -''' પ્રજારામ રાવળ (૨૨), માર્ચ, ૧૯૫૬, ૨ | |||
'''જિન્દગી યૂં હી તમામ -''' અનન્તકુમાર પાષાણ (૩૦), જાન્યુ. ૧૯૫૮, ૬૧-૭૪ | |||
'''જીવનરાત જેવું -''' પ્રજારામ રાવળ (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩-૪ | |||
'''તિમિરવૈભવ –''' પ્રજારામ રાવળ (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૨ | |||
'''તીર્થોત્તમ -''' બાલમુકુંદ દવે (૭), ડિસે., ૧૯૫૪, ૨ | |||
'''થતાં દિન –''' હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’ (૧૧), એપ્રિલ, ૧૯૫૫, મુખપૃષ્ઠ | |||
'''થાતું મને કે -''' જેકિસન કિનારીવાળા (સુરેશ જોષી) (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૨ | |||
'''દર્પણના ચૂરા –''' જેકિસન કિનારીવાળા (સુરેશ જોષી) (૨૦), જાન્યુ., ૧૯૫૬,૨ | |||
'''ધર્મ -''' દુષ્યન્તકુમાર (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૬૧-૭૪ | |||
'''નિઃશૂન્ય નભ –''' પ્રજારામ રાવળ (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, મુખપૃષ્ઠ | |||
'''પાછલી રાતે –''' રસિક પંડ્યા (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૨ | |||
'''પાનખર -''' સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨ | |||
'''પ્રથમ અંક -''' સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨ | |||
'''પ્રથમ દૃશ્ય -''' સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨ | |||
'''પ્રભાત ઊગ્યું -''' પ્રજારામ રાવળ (૨૫-૨૬) જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩-૪ | |||
'''પ્રીતનો પાવો –''' પુષ્કર ચંદરવાકર (૨૨), માર્ચ, ૧૯૫૬ | |||
'''પ્રીતિનો પ્રથમ શબ્દ -''' હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' (૫), ઑક્ટો., ૧૯૫૪, મુખપૃષ્ઠ | |||
'''પ્રેમી –''' લે. બુદ્ધદેવ બસુ, અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૯૮ | |||
'''બહુવલ્લભનું વસિયતનામું -''' જેકિસન કિનારીવાળા (સુરેશ જોષી) (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૨ | |||
'''બંધન-મુક્તિ –''' સુરેશ જોષી (૧૨), મે, ૧૯૫૫, ૨ | |||
'''બિનઝાંઝરવાં -''' વેણીભાઈ પુરોહિત (૪), સપ્ટે., ૧૯૫૪, મુખપૃષ્ઠ | |||
'''બિન્દુ –''' સુરેશ જોષી, (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૨ | |||
'''બીજી આવૃત્તિ –''' સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨ | |||
'''બે ગીત -''' નંદકુમાર પાઠક (૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૨ | |||
'''મજૂરનો કવિ –''' વેણીભાઈ પુરોહિત (૭), ડિસે., ૧૯૫૪, ૨ | |||
'''મિટ્ટી કી મહિમા -''' શિવમંગલસિંહ સુમન (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૬૧-૭૪ | |||
'''મુક્તિ (સમરસેન) -''' અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૦૨ | |||
'''મુદ્દાનું આલિંગન -''' ઉશનસ્ (૧૦), માર્ચ, ૧૯૫૫, મુખપૃષ્ઠ | |||
મૌત : એક ઔર પહેલું કેશવચંદ્ર વર્મા (૩૦), જાન્યુ.૧૯૫૮, ૬૧-૭૪ | |||
'''યાત્રા વિરામ –''' શ્રી અરવિંદ, અનુ. પ્રજારામ રાવળ (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૨ | |||
'''રવીન્દ્રનાથના કાવ્યનો અનુવાદ –''' ? (૨૮), સપ્ટે., ૧૯૫૬, મુખપૃષ્ઠ | |||
'''લૌહર કી દુકાન -''' જગદીશ ગુપ્ત (૩૦), જાન્યુ. ૧૯૫૮, ૬૧-૭૪ | |||
'''વદાય -''' રવીન્દ્રનાથ ઠાકુર અનુ. સુરેશ જોષી (૩), ઑગસ્ટ, ૧૯૫૪, મુખપૃષ્ઠ | |||
'''વસંતપંચમી -''' ઉશનસ્ (૮), જાન્યુ., ૧૯૫૫, મુખપૃષ્ઠ | |||
'''વાસ્તવિકતા -''' દેવજી મોઢા (૭), ડિસે., ૧૯૫૪, ૨ | |||
'''વિચ્છેદન -''' રસિક પંડ્યા (૨૪), મે, ૧૯૫૬, ૨ | |||
'''વિશ્વચેતના –''' શ્રી અરવિંદ. અનુ. સુન્દરમ્, (૩), ઑગસ્ટ, ૧૯૫૪, મુખપૃષ્ઠ | |||
'''વૃક્ષ''' - શ્રી અરવિંદ, અનુ. પ્રજારામ રાવળ (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૨ | |||
'''શાન્તિ –''' પ્રજારામ રાવળ (૬), નવે., ૧૯૫૪, મુખપૃષ્ઠ | |||
'''શિલાદર્શન -''' પ્રજારામ રાવળ (૬), નવે., ૧૯૫૪, મુખપૃષ્ઠ | |||
'''શિશિરના એક પ્રભાતે –''' પ્રજારામ રાવળ (૧), જૂન, ૧૯૫૪, મુખપૃષ્ઠ | |||
'''શિશુ ઉછરતા –''' ઉશનસ્ (૨), જુલાઈ, ૧૯૫૪, મુખપૃષ્ઠ | |||
'''શોધ -''' લે. સુધીન્દ્રનાથ દત્ત, સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૦૦ | |||
'''સત્ય તો બહુત મિલે –''' · અજ્ઞેય (૩૦), જાન્યુ. ૧૯૫૮, ૬૧ | |||
'''સમાધિ -''' શ્રી અરવિંદ, અનુ. પ્રજારામ રાવળ (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૨ | |||
'''સંકલ્પ –''' રવીન્દ્રનાથ ઠાકુર, અનુ.સુરેશ જોષી (૧૫) ઑગસ્ટ, ૧૯૫૫, મુખપૃષ્ઠ | |||
'''સંસારને –''' ઉશનસ્ (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૨૧ | |||
'''સુવર્ણપ્રકૃતિ –''' સુન્દરમ્ (૧), જૂન, ૧૯૫૪, મુખપૃષ્ઠ | |||
'''સૂરજ કુંડ –''' અર્ચનદાસ ગુપ્ત, અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૦૩ | |||
'''સ્મૃતિનો કેર -''' હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય', (૧૬), સપ્ટે., ૧૯૫૫, ૨ | |||
'''સ્વપ્નોનું, માયાનું, મતિભ્રમોનું. –''' હેમચંદ્ર બાગચી, અનુ.સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૧૪ | |||
હું મનુષ્ય – પ્રજારામ રાવળ (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩-૪ | |||
'''૨. વાર્તા''' | |||
'''અજ્ઞાત કલાકાર –''' હેયવુડ બ્રાઉન, અનુ., ભૂપેન્દ્ર ઉપાધ્યાય (૭), ડિસે., ૧૯૫૪, ૩-૫ | |||
'''અદલાબદલી -''' પારલેજર વિસ્ક, અનુ., હંસરાજ શાહ (૨૪), મે, ૧૯૫૬, ૨ | |||
'''અંધકારના ઓળા –''' તાત્સુકો ઇશિકવા, અનુ., સુરેશ જોષી (૮), જાન્યુ., ૧૯૫૫, ૨-૫ | |||
'''ઈશ ક્રૂશ પર ચઢ્યાં ત્યારે -''' લિયોનિડ ઍન્ડ્રિવ, અનુ. સુરેશ જોષી (૯), ફેબ્રુઆરી, ૧૯૫૫, ૨-૫ | |||
'''ઈશુનું પાપ –''' ઇઝાક બાબેલ, અનુ. સુરેશ જોષી (૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૩-૬ | |||
'''ઉપસંહાર -''' અરવિંદ તલાટી (૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૩-૭ | |||
'''ક.ખ.ગ. –''' જ્યોમેટ્રીક વાર્તા – બનફૂલ., અનુ. સુરેશ જોષી (૧૬), સપ્ટે., ૧૯૫૫, ૩-૪ | |||
'''કીમિયો -''' માધવ અચબલ (૮), જાન્યુ., ૧૯૫૫, ૫-૮ | |||
'''ગંધ -''' અરવિંદ ગોખલે, અનુ. સૂર્યકાંત માને (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૮-૧૫ | |||
'''ગૃહપ્રવેશ -''' રમણીક દલાલ (સુરેશ જોષી) (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૩-૬ | |||
'''ચમત્કાર -''' સહાદત હુસેન મન્ટો, અનુ. ? (૧), જૂન, ૧૯૫૪, ૩-૪ | |||
'''ચેરી -''' દઝાઈ ઓસામું, અનુ. સુરેશ જોષી (૨), જુલાઈ, ૧૯૫૪, ૩-૬ | |||
'''જમાઈરાજ -''' સ્વ.માનિક બેનરજી, અનુ. સુભદ્રા ગાંધી (૩૦), જાન્યુ., ૧૯૫૮,૭૫-૮૮ | |||
'''તાજમહાલ -''' બલાઈચંદ મુખોપાધ્યાય, અનુ. સુરેશ જોષી (૬), નવે.૧૯૫૪,૫-૬ | |||
'''દમ્પતી -''' ફ્રાન્ઝ કાફકા, અનુ. સુરેશ જોષી (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૪-૮ | |||
'''દાઉદ –''' સાદિક હેદાયત, અનુ.સુરેશ જોષી (૧૧), એપ્રિલ, ૧૯૫૫, ૩-૭ | |||
'''નળદમયંતી –''' સુરેશ જોષી (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, ૨-૫ | |||
'''નૂરબાનું –''' અચિન્ત્યકુમાર સેનગુપ્ત, અનુ.સુરેશ જોષી (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, ૨૭-૩૪ | |||
'''ન્યાયનું આસન –''' સમરસેટ મોમ, અનુ. ચેતન મહેતા (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૩-૪ | |||
'''પ્રખ્યાતિ –''' વિલયમ સારોયાન, અનુ. સુરેશ જોષી (૧૫), ઑગસ્ટ, ૧૯૫૫, ૨-૭ | |||
'''માખી -''' લુઇજી પિરાન્દેલો, અનુ. ? (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૪૧-૮ | |||
'''વાતાયન -''' સુરેશ જોષી (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૩-૫ | |||
'''વારતા કહોને –''' સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૩-૬ | |||
'''શૈશવનો પ્રેમ -''' ગ્રેહામ ગ્રીન, અનુ. સુરેશ જોષી (૫), ઑક્ટો., ૧૯૫૪, ૨-૪ | |||
'''સાત પૈસા –''' ઝિગમોન્ડ મોરિત્સ, અનુ. સુરેશ જોષી (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૩-૭ | |||
'''સો રૂપિયા -''' ઇવાન બુનિન, અનુ. ? (૧), જૂન, ૧૯૫૪, ૩ | |||
'''સ્ત્રીઓ વિશે –''' ઓસામુ દઝાઈ, અનુ. પુરુષોત્તમ મિસ્ત્રી (સુરેશ જોષી) (૧૨), મે, ૧૯૫૫, ૩-૮ | |||
'''હું રડી શક્યો નહિ -''' માર્શલ લેવિન, અનુ. સુરેશ જોષી (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૮૮-૯૨ | |||
{{Poem2Close}} | |||
<center><big>મનીષા : સૂચિ</big><br>(વિવેચન-વિભાગ) </center> | |||
{{Poem2Open}} | |||
'''૧. કાવ્યસંગ્રહ : સમીક્ષા''' | |||
'''કાદમ્બરી (ભાલણ)''' - ભોગીલાલ સાંડેસરા (૨), જુલાઈ, ૧૯૫૪, ૧૧-૪ | |||
'''ધ્વનિ (રાજેન્દ્ર શાહ)''' - રામપ્રસાદ બક્ષી (૬), નવે., ૧૯૫૪, ૭-૮ | |||
'''મેઘદૂત (કાલિદાસ)''' – બુદ્ધદેવ બસુ (૭), ડિસે., ૧૯૫૪, ૧૫ સંક્ષેપ, સુરેશ જોષી, (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૩૮-૫૪ | |||
'''યાત્રા (સુન્દરમ્ )''' – મુકુંદરાય પારાશર્ય (૭) ડિસે., ૧૯૫૪, ૧૩-૫ | |||
'''વસંતવર્ષા (ઉમાશંકર જોશી)''' - રામપ્રસાદ બક્ષી (પ), ઑક્ટો., ૧૯૫૪, ૪-૬ | |||
'''૨. કવિતા : અભ્યાસ''' | |||
'''અદ્યતન બંગાળી કવિતાના લક્ષણો –''' ? (૨૪), મે, ૧૯૫૬, ૭-૧૦ | |||
'''અભિનવ પ્રશિષ્ટ કવિતા –''' વ્રજરાય મુકુંદરાય દેસાઈ (૧૦), માર્ચ, ૧૯૫૫, ૨-૭ | |||
'''આખ્યાન -''' ભોગીલાલ સાંડેસરા (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, પૃ.૬૪-૯ | |||
'''ગુજરાતીમાં ગઝલ –''' જહાંગીર એ. સંજાણા (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૩૨-૪૨ | |||
'''મહાકાવ્ય -''' ડોલરરાય માંકડ (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૭-૯ (૪) સપ્ટે., ૧૯૫૪, ૪-૬ | |||
'''રવીન્દ્રનાથની કવિતા –''' સુરેશ જોષી (૧૫), ઑગસ્ટ, ૧૯૫૫, ૮-૧૩ | |||
'''‘વસન્તવર્ષા’ની રામપ્રસાદ બક્ષીની સમીક્ષા વિશે -''' જહાંગીર એ.સંજાણા (૬), નવે. ૧૯૫૪, ૯ | |||
'''૩. નવલકથા : સમીક્ષા''' | |||
'''અધૂરો કોલ (ધીરુબહેન પટેલ) –''' સુરેશ જોષી (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૧૭-૧૯ | |||
'''બરફ ઓગળી રહ્યો છે (ઈલિયા ઍરેહેન) –''' ભોગીલાલ ગાંધી (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬ ૫-૧૪ (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૭-૧૩ | |||
'''વેળાવેળાની છાંયડી (ચુનીલાલ મડિયા) -''' ભાઈલાલ પ્ર.કોઠારી (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૨૨-૮, સુરેશ જોષી (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬,૨૮-૩૦ | |||
'''સ્પાર્ક ઑફ લાઇફ (ઍરિક મારિયા રેમાકે) -''' મધુકર (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, ૬-૧૧ | |||
'''૪. નવલકથા : અભ્યાસ''' | |||
'''આજની નવલકથા વિશે –''' હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' (૧૬), સપ્ટે., ૧૯૫૫, ૪-૭ | |||
'''નવલકથાનો નાભિશ્વાસ -''' (વિદ્યાર્થી) સુરેશ જોષી (૧૧), એપ્રિલ, ૧૯૫૫, -૧૩-૫ | |||
'''૫. વાર્તાસંગ્રહ : સમીક્ષા''' | |||
'''ગૃહપ્રવેશ (સુરેશ જોષી) -''' રામપ્રસાદ બક્ષી (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૯૨-૧૦૩ | |||
'''રૂપ-અરૂપ (ચુનીલાલ મડિયા) -''' કરસનદાસ માણેક (૧), જૂન, ૧૯૫૪, ૧૨-૫ | |||
{{space}}{{space}}-ચંદ્રકાન્ત મહેતા (૧), જૂન, ૧૯૫૪, ૧૧-૨ | |||
'''૬. નાટક : સમીક્ષા''' | |||
'''કાન્તા (મણિલાલ ન.દ્વિવેદી) –''' અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૫૯-૭૦ | |||
'''બટુભાઈના નાટકો (બટુભાઈ ઉમરવાડિયા) –''' સુરેશ જોષી (૯), ફેબ્રુ., ૧૯૫૫, ૧૫-૨૦ (૧૦), ૧૯૫૫, માર્ચ, ૧૪-૨૧ | |||
'''શાકુન્તલ (કાલિદાસ, અનુ.ઉમાશંકર જોશી) – '''? (૨૫,૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬,૩૦-૬ | |||
'''૭. વિવેચન - સંશોધન : સમીક્ષા''' | |||
'''અનાર્યના અડપલા અને બીજા લેખો(જહાંગીર એ. સંજાણા) -''' રામપ્રસાદ બક્ષી, ફેબ્રુ., ૧૯૫૭, ૧૯-૨૨ | |||
'''ઇન ધ મેશ – સિનારિયાં (ઝ્યાં પોલ સાર્ત્ર) -''' મધુકર (૧૬), સપ્ટે., ૧૯૫૫,૭-૧૧ | |||
'''ગુજરાતીના સાહિત્ય સ્વરૂપો (પદ્ય-મધ્યકાળ, મંજુલાલ મજમુદાર) –''' ચંદ્રકાન્ત મહેતા | |||
(૭), ડિસે., ૧૯૫૪, ૭-૯ | |||
'''ધ ફ્યુચર પોએટ્રી (શ્રી અરવિંદ) -''' રામપ્રસાદ બક્ષી (૩), ઑગસ્ટ, ૧૯૫૪,૧૧-૨ | |||
'''માનસદર્શન (રમણલાલ પટેલ) -''' રસિક શાહ (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૦૩-૧૦ | |||
'''શર્વરી (કિસનસિંહ ચાવડા) −''' ? (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૧૭-૨૧ | |||
'''સાહિત્ય રંગ (કુંજવિહારી મહેતા) –''' અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૧૧-૧૪ | |||
'''૮. વિવેચન-સંશોધન : અભ્યાસ''' | |||
અપૂર્વકૃતિ (વિરુપાક્ષ સર્વાધિકારી), અનુ., ઘટોત્કચ મહેતા (૨૮), સપ્ટે., ૧૯૫૬,૧૪-૬ | |||
'''અભિનવગુપ્તનો ૨સ સિદ્ધાંત ‘અભિવ્યક્તિવાદ’–''' રામપ્રસાદ બક્ષી (૩૨),ઑક્ટો., ૧૯૫૯, ૪૧-૯ | |||
'''અર્વાચીન મરાઠી સાહિત્ય -''' મં.વિ.રાજાધ્યક્ષ (૨), જુલાઈ, ૧૯૫૪, ૮-૯ | |||
કાવ્યનું તત્ત્વ અને ધ્વનિ રામપ્રસાદ બક્ષી (૧), જૂન, ૧૯૫૪, ૬-૮ | |||
'''કાવ્યમાં અર્થબોધ -''' સુરેશ જોષી (૧), જૂન, ૧૯૫૪, ૪-૬ | |||
'''કાવ્યમાં અલંકાર અને છંદ -''' રામપ્રસાદ બક્ષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૪૩-૫૧ | |||
'''કાવ્યાલંકારની વિશિષ્ટતા -''' રામપ્રસાદ બક્ષી (૨), જુલાઈ, ૧૯૫૪, ૯-૧૧ | |||
'''કેથાર્સિસ –''' વિમોચન – સુરેશ જોષી (૭), ડિસે., ૧૯૫૪, ૭-૯ | |||
'''ગુજરાતીમાં એકાંકી -''' ગુલાબદાસ બ્રોકર (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૫-૧૯ | |||
ધ્વનિવિચારનો ઇતિહાસ, ધ્વનિનિર્મિતિ – નારાયણ ગોવિંદ કાલેલકર | |||
(૨), જુલાઈ, ૧૯૫૪, ૬-૮ | |||
(૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૧૩-૬ | |||
(૪), સપ્ટે., ૧૯૫૪, ૧૨-૫ | |||
(૫), ઑક્ટો., ૧૯૫૪, ૭-૮ | |||
(૬), નવે., ૧૯૫૪, ૩-૫ | |||
(૭), ડિસે., ૧૯૫૪, ૯-૧૧ | |||
'''પરિભાષાનો ઉપયોગ -''' તંત્રી (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૫-૬ | |||
'''પ્રતીકરચના –''' સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૭૦-૮૩ | |||
'''પ્રેક્ષકની માનસિક અને શારીરિક પ્રતિક્રિયા -''' રસાનુભવના વિઘ્નો - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૧૧૧-૧૪ | |||
'''પ્રેક્ષકનો અનુભવ : એની વિલક્ષણતા : પૂર્વપરિચય –''' રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૧૫-૧૮ | |||
'''ફાગુ -''' ચંદ્રકાન્ત મહેતા (૪), સપ્ટે., ૧૯૫૪, ૯૭ | |||
'''ભરતથી જગન્નાથ -''' ડોલરરાય માંકડ (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૫૨-૬૩ | |||
'''રસ અને નાટ્ય -''' રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૯૦-૧૦૩ | |||
'''રસ અને નાટ્યપ્રયોગ -''' રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૮૪-૯ | |||
'''રસના પ્રકારો -''' રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૬૧-૭૦ | |||
'''રસનિષ્પત્તિની વિશે અભિનવ ગુપ્ત પછીના બે મીમાંસકોનો મત -''' રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૫૦-૫ | |||
'''રસનિષ્પત્તિની સામગ્રીના અને સ્થાયીના ધર્મો -''' રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો.,૧૯૫૯, ૨૩-૪ | |||
'''રસનો આશ્રય, સામાજિક -''' રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૧૯-૨૨ | |||
'''રસમીમાંસાના કેટલાંક પ્રશ્નો –''' સુબોધચંદ્રસેન ગુપ્તા (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૨૨-૪૦ | |||
'''રસમીમાંસાની પરિભાષા -''' જ્યોતીન્દ્ર દવે (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૪૯-૫૯ | |||
'''રસશાસ્ત્રની પરિભાષાનો પૂર્વપરિચય -''' રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૯-૧૪ | |||
'''રસસંપ્રદાયનો ઉદ્ગમ અને ઇતિહાસ -''' રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૧૦૪-૧૧ | |||
'''રસાસ્વાદની પ્રક્રિયા -''' રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૨૬-૪૦ | |||
'''રસાસ્વાદ માટે વપરાતા કેટલાંક વિશેષણો -''' રામપ્રસાદ બક્ષી, (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૫૬-૬૦ | |||
'''રસાસ્વાદમાં નટનું, અદાકારનું મહત્ત્વ –''' રામપ્રસાદ બક્ષી, (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૭૮-૮૩ | |||
'''રસોના ઉપપ્રકારો -''' રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૭૧-૭ | |||
'''શેક્સપિયર અને અંગ્રેજી સાહિત્ય વિવેચન –''' ચંદ્રકાન્ત શુક્લ (પ), ઑક્ટો., ૧૯૫૪, ૮-૧૦ | |||
'''સંશોધનનાં કેટલાંક પ્રશ્નો -''' ભોગીલાલ સાંડેસરા (૯), ફેબ્રુ. ૧૯૫૫, ૧૧-૫- (૧૦), માર્ચ, ૧૯૫૫, ૭-૧૩ | |||
'''સાહિત્ય અને રસતત્ત્વ -''' વિષ્ણુપદ ભટ્ટાચાર્ય (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૬-૧૦ | |||
(૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૮-૧૩ | |||
(૨૨), માર્ચ, ૧૯૫૬, ૧૧-૨૦ | |||
(૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૭-૧૫ | |||
'''સાહિત્યના પરિબળો -''' શાન્તારામ સબનીસ (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫,૨૭-૩૪ | |||
'''૯. ભાષાવિજ્ઞાન : સમીક્ષા''' | |||
'''વાગ્વ્યાપાર (હરિવલ્લભ ભાયાણી) –''' નારાયણ ગોવિંદ કાલેલકર (૪), સપ્ટે. ૧૯૫૪, ૨-૩, (૫), ઑક્ટો., ૧૯૫૪, ૧૧-૪ | |||
'''૧૦. ભાષાવિજ્ઞાન : અભ્યાસ''' | |||
'''૧૯૫૧ થી ૧૯૫૫ સુધીમાં ઉત્તર ભારતીય ભાષાશાસ્ત્રની પ્રગતિ –''' | |||
ડૉ.એમ.એ મહેન્દળે, (૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૧-૨૧(૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૩૪-૬ | |||
'''દીર્ઘવ્યંજનો -''' પ્રબોધ પંડિત (૬), નવે., ૧૯૫૪, પૃ.૧૧-૪ | |||
'''ભણેલાની ભૂલ -''' હરિવલ્લભ ભાયાણી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૨૦-૩૨ | |||
'''ભાષા અને તત્વજ્ઞાન -''' સુનયના હ.દિવેટિયા (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૨૩-૩૨ | |||
'''ભાષા અને રાષ્ટ્ર –''' બુદ્ધદેવ બસુ (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૧૮-૨૨ | |||
'''ભાષાનું દૃશ્ય સ્વરૂપ : લેખન -''' નારાયણ ગોવિંદ કાલેલકર (૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૪૭ | |||
'''ભાષામાં અભિનવ સૃષ્ટિઓ -''' શ્રી ગોલોક વિહારધલ (૧૭-૧૮), ઑક્ટો.-નવે.,૧૯૫૫, ૨૮-૩૨ | |||
'''ભાષાવિજ્ઞાન -''' એરચ જહાંગીર તારાપોરવાલા (૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫,૨૨-૩ | |||
'''ભાષાશાસ્ત્ર અને માનવવંશશાસ્ત્ર –''' મૂ.લે. મેયેના, નારાયણ ગોવિંદ કાલેલકર ,(૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૩૭-૪૦ | |||
'''ભાષાશાસ્ત્ર એટલે શું ? –''' પ્રો.ગોર્ડન ફેર બેન્ક્સ (૧૭-૧૮) ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૪૧-૬ | |||
'''મધ્યકાલીન ઇન્ડો -''' આર્યનમાં લુપ્ત થયેલા ઘર્ષકો - સુકુમાર સેન, અનુ., સુરેશચંદ્ર કાંટાવાળા, (૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૩૩-૪ | |||
'''માર્કસવાદી દૃષ્ટિએ ભાષાશાસ્ત્ર -''' ભોગીલાલ ગાંધી (૨૪), મે, ૧૯૫૬,૧૦-૫ | |||
'''માનવવાણીના મૂળ –''' સુઝાન લેંગર, અનુ. હરિવલ્લભ ભાયાણી (૮), જાન્યુ., ૧૯૫૫,૧૩-૬ | |||
'''યુનાઇટેડ સ્ટેટ્સમાં ભાષાશાસ્ત્ર અને ભાષાશિક્ષણ -''' જોનગમ્પર્ઝ, અનુ., હર્ષદ મ.ત્રિવેદી, (૧૭-૧૮), ઑક્ટો.,-નવે., ૧૯૫૫, ૨૪-૮ | |||
'''સ્પર્શ સંઘર્ષી અને દંત્યની સંધિ -''' પ્રબોધ પંડિત (૮), જાન્યુ., ૧૯૫૫, ૯-૧૩ | |||
'''૧૧. કોશ : સમીક્ષા''' | |||
'''બૃહત્ પિંગળ (રા.વિ. પાઠક) -''' ના.ગ.જોશી (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૧૩-૮ | |||
'''૧૨. ચરિત્ર : સમીક્ષા''' | |||
'''આત્મકથા : ભાગ પહેલો (ઇન્દુલાલ યાજ્ઞિક) -''' ભાઈલાલ પ્ર.કોઠારી (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૧૧-૬ | |||
'''૧૩. ચરિત્ર : અભ્યાસ / પરિચય''' | |||
'''આલ્બટૉ મોરેવિયા -''' કુન્દનિકા કાપડિયા (૧૨), મે, ૧૯૫૫, ૮-૧૪ | |||
'''આલ્બેર કૅમ્યૂ –''' સુરેશ જોષી (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૧૪-૧૫ | |||
'''ઉસ્તાદ અલાઉદ્દીનખાં સાહેબ -''' વીરેન્દ્ર કિશોરરાય ચૌધરી (૬), નવે., ૧૯૫૪, ૧૪-૬ | |||
'''કે.જી. સુબ્રહ્મણ્યન્ –''' ગુલામમોહમ્મદ શેખ (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૧૫-૧૭ | |||
'''ખલિલ જિબ્રાન -''' સુરેશ જોષી (૧૧), એપ્રિલ, ૧૯૫૫, ૧૫-૨૦ | |||
હાઇનરિશ ત્સિમેર - અરુણોદય જાની (૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૧૪-૬ | |||
'''૧૪. અન્ય : સમીક્ષા''' | |||
'''આક્રમકવૃત્તિ અને તેનું સ્વરૂપ (લેડીઆ જેકિસન) –''' રસિક શાહ, (૭), ડિસે., ૧૯૫૪,૧૨ | |||
'''ધ કન્ડક્ટ ઓફ લાઇફ (લુઇ મમ્ફર્ડ) -''' ભાઈલાલ પ્ર.કોઠારી (૪), સપ્ટે., ૧૯૫૪,૯-૧૦ | |||
'''નીતિનાશને માર્ગે (ગાંધીજી) -''' રસિક શાહ (૨), જુલાઈ, ૧૯૫૪, ૧૪-૬, (૭) ડિસે., ૧૯૫૪, ૧૫ | |||
'''નીતિનાશને માર્ગે (ચર્ચા) -''' રસિક શાહ, (૬), નવે., ૧૯૫૪, ૯-૧૦ | |||
યશવન્ત શુક્લ, સુરેશ જોષી, (૫), ઑક્ટો., ૧૯૫૪, ૧૫-૬ | |||
'''સ્ત્રી-પુરુષ મર્યાદા (કિશોરલાલ મશરૂવાળા) –''' રસિક શાહ ((૧૧), એપ્રિલ, ૧૯૫૫, ૭-૧૩ (૧૨), મે, ૧૯૫૫, ૧૪-૯ | |||
'''૧૫. અન્ય : અભ્યાસ''' | |||
'''અઢારસો સત્તાવન ઘટનાપૂર્ણ વર્ષ –''' સતીષચંદ્ર મિશ્ર, અનુ. દેવકુંવર અ. શાહ (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૮૫-૯૬ | |||
'''જ્ઞાતિપ્રથામાં ફેરફારો –''' આઇ.પી.દેસાઈ, વાય.બી.દામલે, અનુ. નારાયણ શેઠ, (૯), ફેબ્રુ., ૧૯૫૫, ૫-૧૧ | |||
'''નૈતિક જવાબદારી -''' રસિક શાહ (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૯-૧૬ | |||
'''ફિલસૂફી અને વિજ્ઞાન -''' રસિક શાહ (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૨ | |||
વડનગર – પૌરાણિક અને પુરાતત્ત્વની દૃષ્ટિએ – રમણલાલ નાગરજી મહેતા (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૫૪-૬૦ | |||
'''વિજ્ઞાનનો આત્મા –''' રસિક શાહ (૧), જૂન, ૧૯૫૪, ૮-૧૧ | |||
'''સંયુક્ત કુટુંબ નષ્ટ થતું જાય છે ? –''' આઇ.પી.દેસાઈ, અનુ. એન.આર.શેઠ (૧૫), ઑગસ્ટ, ૧૯૫૫, ૧૩-૨૦ | |||
'''સંસ્કૃતિ -''' રસિક શાહ (૪), સપ્ટે., ૧૯૫૪, પૃ.૧૫-૬ | |||
હિંદમાં સંયુક્ત કુટુંબ : એક પૃથક્કરણ – આઇ.પી.દેસાઈ (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૧-૧૨ | |||
'''૧૬. સંપાદકીય, સાહિત્ય ચર્ચા, પત્રચર્ચા, કેફિયત ઇત્યાદિ...''' | |||
'''આર્થર મિલર અને સ્વાતંત્ર્ય -''' આર્થર મિલર (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૪૮-૫૩ | |||
'''કળા અને કળાકારની ભૂમિકા –''' બર્નાર્ડ સ્ટીવન્સ, (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૩૯-૪૩ | |||
'''‘મનીષા’ વિશે''' - તંત્રીઓ : ૧. (૭), ડિસે., ૧૯૫૪, ૧ | |||
૨. (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૨ | |||
૩. (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૫૩ | |||
'''‘માનસ વિહાર’''' – સુરેશ જોષી, (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, ૧૮-૨૬ | |||
(૧૬), સપ્ટે., ૧૯૫૫, ૧૯ | |||
(૧૯), ડિસે., ૧૯૫૫, ૧૨-૫ | |||
(૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૧૬-૮ | |||
(૨૨), માર્ચ, ૧૯૫૬, ૨૧-૩ | |||
(૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૧૬-૯ | |||
(૨૪), મે, ૧૯૫૬, ૪-૬ | |||
(૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩૭-૪૨ | |||
'''રશિયન સાહિત્ય વિશે''' - ઇગ્નાઝિયો સિલોન (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૨૫-૩૯ | |||
'''રાજ્યાશ્રય કે લોકાશ્રય ?''' - ઉમાશંકર જોશી (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૨૨-૩ | |||
'''લેખન વ્યવસાયના વીસ વર્ષ –''' વિલિયમ સારોયાન, અનુ., હંસરાજ શાહ | |||
(૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૫-૮ | |||
'''વડોદરા લેખક મિલન''' - કેટલાંક વિચારો - અક્ષર દેસાઈ (૧૯), ડિસે., ૧૯૫૫, ૧૬-૮ | |||
'''વરસને અંતે –''' તંત્રીઓ (૧૨), મે, ૧૯૫૫, મુખપૃષ્ઠ | |||
'''વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ –''' સુરેશ જોષી (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૫-૩૮ | |||
'''સાહિત્ય સ્વરૂપો વિશે –''' મંજુલાલ મજમુદાર (૮), જાન્યુ., ૧૯૫૫, ૧૭-૯ | |||
'''સોવિયેત સાહિત્ય વિશે -''' ઇયાન ઍનિસિમોવ (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૨૫-૩૯ - | |||
'''૧૭. વિશેષાંક''' | |||
'''૧. નાટ્યરસ અંક –''' (૩૨), ઑક્ટો., ૧૯૫૮ | |||
'''૨. ભાષાશાસ્ત્ર વિશેષાંક –''' (૧૭-૧૮), ઑક્ટો.,-નવે., ૧૯૫૫ | |||
{{Poem2Close}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = નિવેદન | |previous = નિવેદન | ||
|next = | |next = ખેવના | ||
}} | }} |
edits