Factfulness: Difference between revisions

148 bytes added ,  09:34, 28 October 2023
no edit summary
No edit summary
No edit summary
Line 22: Line 22:

== લેખક પરિચય: ==
== લેખક પરિચય: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
'''હેન્સ રોઝલીંગ'''... એક સુખ્યાત આંકડાશાસ્ત્રી, પ્રતિષ્ઠિત જાહેર પ્રવચનકાર હોવાને નાતે દુનિયાના લોકોનાં, હકારાત્મક દૃષ્ટિકોણવાળા માનસ પરિવર્તન માટે મથનારા માનવી છે. વ્યવસાયે તબીબ અને જન આરોગ્યશાસ્ત્રના પ્રોફેસર હોવાથી (પ્ર)વર્તમાન વૈશ્વિક સમસ્યાઓ-ખાસ કરીને ગરીબ દેશોની-પડકારો અને તેના ઉપાયો વિશે ઉપયોગી માહિતી આપે છે.

Line 29: Line 29:
{{Poem2Close}}
{{Poem2Close}}

== પુસ્તક વિશે: ==

{{Poem2Open}}
{{Poem2Open}}
દુનિયા પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખોટો હોવાનાં અને આપણે ધારીએ છીએ તેના કરતાં વસ્તુઓ-પરિસ્થિતિઓ સારી હોવાનાં ૧૦ કારણો, પરિબળો..

Line 45: Line 45:
{{Poem2Close}}
{{Poem2Close}}

== પૂર્વભૂમિકા: ==
== પૂર્વભૂમિકા: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પુસ્તકમાં મને ઉપયોગી શું છે?
આ પુસ્તકમાં મને ઉપયોગી શું છે?
Line 68: Line 68:
{{Poem2Close}}
{{Poem2Close}}

== અગત્યના મુદ્દાઓ: ==
== અગત્યના મુદ્દાઓ: ==
=== ૧. આપણી મહાગેરસમજ ===
=== ૧. આપણી મહાગેરસમજ ===
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 143: Line 143:
{{Poem2Close}}
{{Poem2Close}}

== અંતિમ સારાંશ ==
==  સારાંશ: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
આજકાલ Factfulness તથ્યપૂર્ણતાની ખોટ છે. કેટલીક મૂળભૂત છતાં મુખ્ય ગેરસમજો, ખોટા ખ્યાલો અને માનવીય વૃત્તિ-વલણો ક્યારેક આપણા જ પગ ઉપર કુહાડો મારતાં જણાય છે. આપણા લાભની વિરુદ્ધ કામ કરતાં જણાય છે. જયારે ઘણા બધા લોકો એવી (ગેર)માન્યતામાં જીવતા જોવા મળે છે કે દુનિયા બગડી ગઈ છે, જયારે હકીકત એ છે કે ન માની શકાય એટલા ઓછા સમયમાં દુનિયા સમગ્ર રીતે સારી-બહેતર બની રહી છે. દરેક એક એક માપનક્ષમ કક્ષા/ક્ષેત્રમાં, જીવન અને જગત ૨૦૦, ૧૦૦ કે ૫૦ વર્ષો પહેલાં હતું એના કરતાં વધુ સારું આજે આપણે જોઈ રહ્યા છીએ. લોકોનો આયુષ્યકાળ લંબાયો છે, સારી આરોગ્યસેવાઓ સુલભ છે, શિક્ષણ વ્યાપ વધ્યો છે, ગરીબી ઘટી છે વગેરે વગેરે આપણને દેખાવું જોઈએ. કોઈ એક જ ચેનલને ચીટકી રહેવાનું છોડો અને વિવિધ વ્યવસ્થિત માહિતી પ્રાપ્તિ સ્રોતોનો સહારો લઈ હકીકતો/માહિતીઓને યોગ્ય સંદર્ભમાં મૂકી મૂલવો તો આપણો ઘોડાની આંખના દાબડા જેવો એકાંગી, એકમાર્ગી, સંકુચિત દૃષ્ટિકોણ બદલાશે, અને હકારત્મકતાવાદી બનો, આશાવાદી બનો.

Line 188: Line 188:
{{Poem2Close}}
{{Poem2Close}}

== અવતરણો ==
==  અવતરણો: ==
{{Poem2Open}}
{{Poem2Open}}
(૧) “આ દુનિયા દીસે છે એટલી નાટ્યાત્મક નથી. આપણે વાસ્તવમાં વિચારીએ તેના કરતાં એને સમગ્ર રીતે બહેતર બનાવવાની છે.”