17,546
edits
m (Meghdhanu moved page કાવ્યમંગલા/અમારાં દર્દો to કાવ્યમંગલા/અમારાં દર્દો: પુસ્તક અનુસાર શીર્ષક) |
(પ્રૂફ) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|દર્દો|}} | {{Heading|અમાર્રા દર્દો|}} | ||
<poem> | <poem> | ||
Line 6: | Line 6: | ||
‘તમે યે પત્ની છો.’ | ‘તમે યે પત્ની છો.’ | ||
‘તમે યે સ્વામી છો.’ | ‘તમે યે સ્વામી છો.’ | ||
દૃગ ઉભયનાં એમ વદતાં, | |||
મળી જ્યારે જ્યારે રજ ટગટગીને ઢળી જતાં, | મળી જ્યારે જ્યારે રજ ટગટગીને ઢળી જતાં, | ||
તહીં બેઠાં સામે ઉભય હૃદયો સ્હેજ ઉછળી, | તહીં બેઠાં સામે ઉભય હૃદયો સ્હેજ ઉછળી, | ||
Line 12: | Line 12: | ||
જુવાનીનાં તાજાં બલભર રહ્યાં છે બદન ના, | જુવાનીનાં તાજાં બલભર રહ્યાં છે બદન ના, | ||
અનિચ્છા- | અનિચ્છા-ઇચ્છાએ જ્યમત્યમ જ માણ્યાં જીવનના | ||
ઘસારા ગાલોએ, શિથિલ અધરે સ્પષ્ટ દિસતા | ઘસારા ગાલોએ, શિથિલ અધરે સ્પષ્ટ દિસતા | ||
અને હૈયાભાવો કંઈ વણપુર્યા જાગૃત થતા. | અને હૈયાભાવો કંઈ વણપુર્યા જાગૃત થતા. ૧૦ | ||
સુવો, જાગ્યા ભાવો ! પ્રતિ ઉરમનીષા ન ફળતી, | સુવો, જાગ્યા ભાવો ! પ્રતિ ઉરમનીષા ન ફળતી, |
edits