પરકીયા/હિસયાંગ કાઓ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હિસયાંગ કાઓ| સુરેશ જોષી}} <poem> પેલી ઝાકઝમાળ બારી આગળ બેઠેલાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
એવો દુ:ખી છું હું, આવી છે મારી યાતના! | એવો દુ:ખી છું હું, આવી છે મારી યાતના! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[પરકીયા/લિ સિડ|લિ સિડ]] | |||
}} |
Revision as of 07:46, 17 September 2021
હિસયાંગ કાઓ
સુરેશ જોષી
પેલી ઝાકઝમાળ બારી આગળ
બેઠેલાં બે જણ કોણ છે?
હું અને મારી છાયા – અમે બે માત્ર.
દીવા જ્યારે બુઝાઈ જશે,
જ્યારે સૂઈ જવાની વેળા થાશે
જ્યારે મારી છાયા સુધ્ધાં
મને તરછોડીને
મારાથી ક્યાંક દૂ…ર…દૂ…ર
લપાઈ જશે.
એવો દુ:ખી છું હું, આવી છે મારી યાતના!