હરીશ મીનાશ્રુની કવિતા/ઈબ્લિસ/અલ્લા, સુબહાનલ્લા: Difference between revisions
Jump to navigation
Jump to search
ઈબ્લિસ/અલ્લા, સુબહાનલ્લા
(+1) |
(+1) |
||
Line 23: | Line 23: | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = મુક્તાવલી | |previous = [[હરીશ મીનાશ્રુની કવિતા/મુક્તાવલી|મુક્તાવલી]] | ||
|next = એક | |next = [[હરીશ મીનાશ્રુની કવિતા/એક રતિકાવ્ય : ૧ કાવ્યપૂર્વ|એક રતિકાવ્ય : ૧ કાવ્યપૂર્વ]] | ||
}} | }} |
Latest revision as of 00:40, 27 February 2024
ઈબ્લિસ/અલ્લા, સુબહાનલ્લા
એક ત્રાજવું ને બે પલ્લાં
તંગ બસૂરો
માણસ તૂરો
થાપ એક આ, ભિન્ન તબલ્લાં
તરલ બગાસું
જીવતર ત્રાંસું
પરમ જીભ પર ગલ્લાંતલ્લાં
દેખ ધુરંધર
દર્પણ સત્વર
બત્રીસે લક્ષણ બૃહનલ્લા
તુ જ વિરંચિ
શબ્દ પ્રપંચી
ખડિયો ખાલી/છલ્લંછલ્લા