ઇન્ટરવ્યૂઝ/સંસ્કૃતિની યાત્રામાં શ્રદ્ધા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center><big>'''સંસ્કૃતિની યાત્રામાં શ્રદ્ધા '''</big></center> <center><big>'''[મનુભાઈ પંચોળી – ‘દર્શક’ની મુલાકાત]'''</big></center> {{Poem2Open}} યશવંત ત્રિવેદી : આપનાં પાત્રો ખાસ કરીને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’નાં સત...")
 
No edit summary
Line 6: Line 6:
<center><big>'''[મનુભાઈ પંચોળી – ‘દર્શક’ની મુલાકાત]'''</big></center>

{{Poem2Open}}
{{Poem2Open}}
યશવંત ત્રિવેદી : આપનાં પાત્રો ખાસ કરીને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’નાં સત્યકામ, રોહિણી વગેરે આપની અભીપ્સાઓ અને ગાંધીનિર્મિત એટલે દર્શકનિર્મિત આદર્શોનાં કઠપૂતળાં કોઈ કોઈ વિવેચકને લાગે છે. આપને આ સમાલોચનામાં સત્ય લાગે છે? આપ કોઈ પણ રીતે આ પાત્રોનો બચાવ, એક કલાકૃતિની સમગ્રતાના ઘટકરૂપે કરવા ઇચ્છો છો?