સિગ્નેચર પોયમ્સ/અલ્લાબેલી – સુન્દરજી બેટાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <poem> <center><big><big>'''અલ્લા બેલી!'''</big></big> '''સુંદરજી બેટાઈ''' {{Block center| અલ્લા બેલી, અલ્લા બેલી, {{Gap}} જાવું જરૂર છે, {{Gap}} બંદર છો દૂર છે! બેલી તારો બેલી તારો, {{Gap}}બેલી તારો તું જ છે, {{Gap}}બંદર છો દૂર છે! ફંગોળ...")
 
No edit summary
 
Line 4: Line 4:
'''સુંદરજી બેટાઈ'''
'''સુંદરજી બેટાઈ'''
{{Block center|
{{Block center|
 
{{Gap|1em}}અલ્લા બેલી, અલ્લા બેલી,
 
અલ્લા બેલી, અલ્લા બેલી,
{{Gap}} જાવું જરૂર છે,  
{{Gap}} જાવું જરૂર છે,  
{{Gap}} બંદર છો દૂર છે!
{{Gap}} બંદર છો દૂર છે!
બેલી તારો બેલી તારો,
{{Gap|1em}}બેલી તારો બેલી તારો,
 
{{Gap}}બેલી તારો તું જ છે,  
{{Gap}}બેલી તારો તું જ છે,  
{{Gap}}બંદર છો દૂર છે!
{{Gap}}બંદર છો દૂર છે!
Line 16: Line 15:
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
{{right|છોને એ દૂર છે!}}
{{right|છોને એ દૂર છે!}}
આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેયે દૈતી એ ઝાટકા;  
તારી નૌકાનેયે દૈતી એ ઝાટકા;  
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
{{right|બંદર છો દૂર છે!}}
{{right|બંદર છો દૂર છે!}}
આંખોના દીવા બુઝાવે આ રાતડી,
આંખોના દીવા બુઝાવે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં જુદેરું કો શૂર છે
તારી છાતીમાં જુદેરું કો શૂર છે
{{right|છોને એ દૂર છે!}}
{{right|છોને એ દૂર છે!}}
    અલ્લા બેલી, અલ્લા બેલી,
 
{{Gap|1em}}અલ્લા બેલી, અલ્લા બેલી,
{{Gap}}જાવું જરૂર છે,  
{{Gap}}જાવું જરૂર છે,  
{{Gap}}બંદર છો દૂર છે!
{{Gap}}બંદર છો દૂર છે!
  બેલી તારો બેલી તારો,
{{Gap|1em}}બેલી તારો બેલી તારો,
{{Gap}}બેલી તારો તું જ છે,  
{{Gap}}બેલી તારો તું જ છે,  
{{Gap}}બંદર છો દૂર છે!
{{Gap}}બંદર છો દૂર છે!

Latest revision as of 01:58, 20 April 2024

અલ્લા બેલી!

સુંદરજી બેટાઈ


અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!
બેલી તારો બેલી તારો,

બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે!
ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છોને એ દૂર છે!

આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેયે દૈતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે!

આંખોના દીવા બુઝાવે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં જુદેરું કો શૂર છે
છોને એ દૂર છે!

અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!
બેલી તારો બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે!