સિગ્નેચર પોયમ્સ/રાધાનું નામ તમે – સુરેશ દલાલ: Difference between revisions
Jump to navigation
Jump to search
રાધાનું નામ તમે...
(+1) |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Block center| | {{Block center| | ||
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં | રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં | ||
{{Gap}}વ્હેતું ના મેલો ઘનશ્યામ! | {{Gap|3em}}વ્હેતું ના મેલો ઘનશ્યામ! | ||
સાંજ ને સવાર નિત નિંદા કરે છે | સાંજ ને સવાર નિત નિંદા કરે છે | ||
{{Gap}}ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ! | {{Gap|3em}}ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ! | ||
વણ ગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી | વણ ગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી | ||
{{Gap}}કે ખાલી બેડાની કરે વાત; | {{Gap|3em}}કે ખાલી બેડાની કરે વાત; | ||
લોકો કરે છે શાને દિવસ ને રાત | લોકો કરે છે શાને દિવસ ને રાત | ||
{{Gap}}એક મારા મોહનની પંચાત? | {{Gap|3em}}એક મારા મોહનની પંચાત? | ||
વળી વળી નીરખે છે કુંજગલી : પૂછે છે, | વળી વળી નીરખે છે કુંજગલી : પૂછે છે, | ||
{{Gap}}કેમ અલી! ક્યાં ગઈ’તી આમ? | {{Gap|3em}}કેમ અલી! ક્યાં ગઈ’તી આમ? | ||
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં | રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં | ||
{{Gap}}વ્હેતું ના મેલો ઘનશ્યામ! | {{Gap|3em}}વ્હેતું ના મેલો ઘનશ્યામ! | ||
કોણે મૂક્યું ’લિ તારે અંબોડે ફૂલ? | કોણે મૂક્યું ’લિ તારે અંબોડે ફૂલ? | ||
{{Gap}}એની પૂછી પૂછીને લીયે ગંધ; | {{Gap|3em}}એની પૂછી પૂછીને લીયે ગંધ; | ||
વહે અંતરની વાત એ તો આખ્યુંની ભૂલ, | વહે અંતરની વાત એ તો આખ્યુંની ભૂલ, | ||
{{Gap}}જો કે હોઠોની પાંખડીનો બંધ. | {{Gap|3em}}જો કે હોઠોની પાંખડીનો બંધ. | ||
મારા મોઢેથી ચહે સાંભળવા સાહેલી, | મારા મોઢેથી ચહે સાંભળવા સાહેલી, | ||
{{Gap}}માધવનું મધમીઠું નામ; | {{Gap|3em}}માધવનું મધમીઠું નામ; | ||
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં | રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં | ||
{{Gap}}વ્હેતું ના મેલો ઘનશ્યામ! | {{Gap|3em}}વ્હેતું ના મેલો ઘનશ્યામ! | ||
}} | }} |
Latest revision as of 02:16, 20 April 2024
સુરેશ દલાલ
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વ્હેતું ના મેલો ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે
ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!
વણ ગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી
કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાત
એક મારા મોહનની પંચાત?
વળી વળી નીરખે છે કુંજગલી : પૂછે છે,
કેમ અલી! ક્યાં ગઈ’તી આમ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વ્હેતું ના મેલો ઘનશ્યામ!
કોણે મૂક્યું ’લિ તારે અંબોડે ફૂલ?
એની પૂછી પૂછીને લીયે ગંધ;
વહે અંતરની વાત એ તો આખ્યુંની ભૂલ,
જો કે હોઠોની પાંખડીનો બંધ.
મારા મોઢેથી ચહે સાંભળવા સાહેલી,
માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વ્હેતું ના મેલો ઘનશ્યામ!