હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/જેમ પલકાવે એ પાંપણ આપણે પલકાઈએ: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
રંગ કે ફોરમ કે આ કુમળાશની વાત જ નથી | રંગ કે ફોરમ કે આ કુમળાશની વાત જ નથી | ||
એને ગમીએ એમ ખીલીએ તો ખીલ્યા કહેવાઈએ. | એને ગમીએ એમ ખીલીએ તો ખીલ્યા કહેવાઈએ. | ||
'''છંદવિધાન''' | |||
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા | |||
</poem>}} | </poem>}} | ||
Latest revision as of 06:39, 7 July 2024
જેમ પલકાવે એ પાંપણ આપણે પલકાઈએ
આપણે એથી વધુ આપણને શું સમજાઈએ.
એ લખે કે ના લખે આપણને વહેતા જળ ઉપર
જેટલું એ વાંચે એને એટલું વંચાઈએ.
એને ખળખળવું હો તો પથ્થરમાં પણ એ ખળખળે
આપણે જળમાં ય એના ભીંજવ્યા ભીંજાઈએ.
એની મરજી હો તો સરીએ પાન પરથી ઓસ જેમ
સરતાં સરતાં એને જોવા પળ બે પળ રોકાઈએ.
રંગ કે ફોરમ કે આ કુમળાશની વાત જ નથી
એને ગમીએ એમ ખીલીએ તો ખીલ્યા કહેવાઈએ.
છંદવિધાન
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા