જનાન્તિકે/તેર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તેર|સુરેશ જોષી}} {{Poem2Open}} મારી ત્રણ વર્ષની કન્યાને જોઉં છું ત...")
 
(+નેવિગેશન ટૅબ)
 
Line 6: Line 6:
મારી ત્રણ વર્ષની કન્યાને જોઉં છું ત્યારે ‘અદૃષ્ટ’ નામે ઓળખાતી પેલી ગેબી વસ્તુની મને ઝાંખી થાય છે. એ મારાથી નહિ દેખાય એવું એના જીવનમાં છૂપાવીને આવી છે. મારા સૂર્યાસ્તના સામે એના સૌરભ મહેકતા મધ્યાહ્ને હું જોઈ શકીશ કે કેમ, ન જાને! એનામાં જ મારું અદૃષ્ટ છે. પેલા એક અમેરિકન કવિની કવિતા મને યાદ આવી : પિતા પોતાનાં બાળકોને લઈને ફરવા નીકળ્યો હતો. પિતાના પડછાયા પર પગ મૂકીને નાચતાં બાળકો હરખાય ને પિતાને કહે : જુઓ, અમે તમારા માથા પર નાચીએ છીએ, કેવા નાચીએ છીએ! બાપને સમજાયું : હા, એ જ મારું અદૃષ્ટ છે!

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = બાર
|next = ચૌદ
}}

Latest revision as of 01:31, 8 August 2023

તેર

સુરેશ જોષી