17,611
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તેર|સુરેશ જોષી}} {{Poem2Open}} મારી ત્રણ વર્ષની કન્યાને જોઉં છું ત...") |
(+નેવિગેશન ટૅબ) |
||
Line 6: | Line 6: | ||
મારી ત્રણ વર્ષની કન્યાને જોઉં છું ત્યારે ‘અદૃષ્ટ’ નામે ઓળખાતી પેલી ગેબી વસ્તુની મને ઝાંખી થાય છે. એ મારાથી નહિ દેખાય એવું એના જીવનમાં છૂપાવીને આવી છે. મારા સૂર્યાસ્તના સામે એના સૌરભ મહેકતા મધ્યાહ્ને હું જોઈ શકીશ કે કેમ, ન જાને! એનામાં જ મારું અદૃષ્ટ છે. પેલા એક અમેરિકન કવિની કવિતા મને યાદ આવી : પિતા પોતાનાં બાળકોને લઈને ફરવા નીકળ્યો હતો. પિતાના પડછાયા પર પગ મૂકીને નાચતાં બાળકો હરખાય ને પિતાને કહે : જુઓ, અમે તમારા માથા પર નાચીએ છીએ, કેવા નાચીએ છીએ! બાપને સમજાયું : હા, એ જ મારું અદૃષ્ટ છે! | મારી ત્રણ વર્ષની કન્યાને જોઉં છું ત્યારે ‘અદૃષ્ટ’ નામે ઓળખાતી પેલી ગેબી વસ્તુની મને ઝાંખી થાય છે. એ મારાથી નહિ દેખાય એવું એના જીવનમાં છૂપાવીને આવી છે. મારા સૂર્યાસ્તના સામે એના સૌરભ મહેકતા મધ્યાહ્ને હું જોઈ શકીશ કે કેમ, ન જાને! એનામાં જ મારું અદૃષ્ટ છે. પેલા એક અમેરિકન કવિની કવિતા મને યાદ આવી : પિતા પોતાનાં બાળકોને લઈને ફરવા નીકળ્યો હતો. પિતાના પડછાયા પર પગ મૂકીને નાચતાં બાળકો હરખાય ને પિતાને કહે : જુઓ, અમે તમારા માથા પર નાચીએ છીએ, કેવા નાચીએ છીએ! બાપને સમજાયું : હા, એ જ મારું અદૃષ્ટ છે! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = બાર | |||
|next = ચૌદ | |||
}} |
edits