કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૧. ઝૂમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૧. ઝૂમાં| નિરંજન ભગત}} <poem> (સિંહને જોઈને) એ છલંગ, એ જ ન્હોર, નેત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમરોમ, | પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમરોમ, | ||
રે પરંતુ ચોગમે નથી વિશાલ વન્યભોમ. | રે પરંતુ ચોગમે નથી વિશાલ વન્યભોમ. | ||
પિંજરે પૂરી તને જણાવશું | પિંજરે પૂરી તને જણાવશું | ||
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું. | સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું. |
Revision as of 11:57, 9 July 2021
૩૧. ઝૂમાં
નિરંજન ભગત
(સિંહને જોઈને)
એ છલંગ, એ જ ન્હોર,
નેત્રમાંય એ જ તેજ, એ જ તૉર,
એ ઝનૂન,
એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમરોમ,
રે પરંતુ ચોગમે નથી વિશાલ વન્યભોમ.
પિંજરે પૂરી તને જણાવશું
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું.
અને બધાંય માનવી અમે થશું
તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.
(બૃહદ છંદોલય, પૃ. ૨૦૪)