કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૧. ઝૂમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૦૪)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૦૪)}} | ||
{{HeaderNav | |||
|previous = {{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૦. આધુનિક અરણ્ય | ૩૦. આધુનિક અરણ્ય]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૨. ઍકવેરિયમમાં |૩૨. ઍકવેરિયમમાં ]] | |||
}} |
Revision as of 12:13, 4 September 2021
૩૧. ઝૂમાં
નિરંજન ભગત
(સિંહને જોઈને)
એ છલંગ, એ જ ન્હોર,
નેત્રમાંય એ જ તેજ, એ જ તૉર,
એ ઝનૂન,
એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમરોમ,
રે પરંતુ ચોગમે નથી વિશાલ વન્યભોમ.
પિંજરે પૂરી તને જણાવશું
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું.
અને બધાંય માનવી અમે થશું
તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.
(બૃહદ છંદોલય, પૃ. ૨૦૪)
{{HeaderNav
|previous =