17,185
edits
(+1) |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
‘શું છે?' એમનો અવાજ આપમેળે દબાઈ ગયો. | ‘શું છે?' એમનો અવાજ આપમેળે દબાઈ ગયો. | ||
પાસે ઊભેલા છોટાલાલે એમની તરફ જોઈને કહ્યું, ‘બાળક. બાળક છે.’ | પાસે ઊભેલા છોટાલાલે એમની તરફ જોઈને કહ્યું, ‘બાળક. બાળક છે.’ | ||
‘બાળક?’ | |||
‘હા, તાજું જન્મેલું.' ભીડમાંથી કોઈકે જાણકારી આપી. | ‘હા, તાજું જન્મેલું.' ભીડમાંથી કોઈકે જાણકારી આપી. | ||
‘બાળક! નવજાત! નાળે નથી કપાઈ. અહીં પડ્યું છે, આ આબરૂદાર કૉલોનીના બગીચામાં! રામ! રામ! આટલું કરપીણ કામ કોનું હશે? કોનું પાપ હશે આ?’ | ‘બાળક! નવજાત! નાળે નથી કપાઈ. અહીં પડ્યું છે, આ આબરૂદાર કૉલોનીના બગીચામાં! રામ! રામ! આટલું કરપીણ કામ કોનું હશે? કોનું પાપ હશે આ?’ | ||
Line 26: | Line 26: | ||
કૉલોનીની કઈ કુંવારી ભારે પગે હતી? શંકરલાલે માથે હાથ ફેરવ્યો. આવડા અમથા જીવને આમ ઉપાડીને ફેંકી દેવું! અરેરે! આટલું ઘાતકીપણું? લોકોમાં દયા-માયા કંઈ બાકી રહી છે કે નહીં? | કૉલોનીની કઈ કુંવારી ભારે પગે હતી? શંકરલાલે માથે હાથ ફેરવ્યો. આવડા અમથા જીવને આમ ઉપાડીને ફેંકી દેવું! અરેરે! આટલું ઘાતકીપણું? લોકોમાં દયા-માયા કંઈ બાકી રહી છે કે નહીં? | ||
ત્યાં યશોદાએ પૂછ્યું, ‘કોનું હતું?’ | ત્યાં યશોદાએ પૂછ્યું, ‘કોનું હતું?’ | ||
‘શું ?' શંકરલાલ ચોંક્યા. | |||
‘એ બાળક?' | |||
‘તને કેમ ખબર પડી, ત્યાં બાળક હતું?' | |||
યશોદાએ મોઢું બગાડ્યું. છેલ્લાં પાંત્રીસ વરસથી જ્યારે-જ્યારે એને પુરુષોની અક્કલ પર દયા આવતી, એનું મોઢું આમ જ બગડતું!' 'હવે રાખો—રાખો. મને આંખ્યું નથી?' | યશોદાએ મોઢું બગાડ્યું. છેલ્લાં પાંત્રીસ વરસથી જ્યારે-જ્યારે એને પુરુષોની અક્કલ પર દયા આવતી, એનું મોઢું આમ જ બગડતું!' 'હવે રાખો—રાખો. મને આંખ્યું નથી?' | ||
‘કોણ જાણે કોનું છે? હવે તો પોલીસ તપાસ કરશે ત્યારે ખબર પડશે.' | ‘કોણ જાણે કોનું છે? હવે તો પોલીસ તપાસ કરશે ત્યારે ખબર પડશે.' | ||
Line 44: | Line 44: | ||
‘એ……એ શું?’ સવારવાળી વાત મગજમાંથી નીકળી ગઈ હતી. | ‘એ……એ શું?’ સવારવાળી વાત મગજમાંથી નીકળી ગઈ હતી. | ||
‘એ...બાળક...મરેલું.’ | ‘એ...બાળક...મરેલું.’ | ||
‘એમ? તને કોણે કહ્યું?' | |||
અમનેય ખબર પડે છે હોં. સોના હમણાં આવી'તીને, એ કે'તીતી.' | અમનેય ખબર પડે છે હોં. સોના હમણાં આવી'તીને, એ કે'તીતી.' | ||
‘અચ્છા? કોલોનીમાં કોને ત્યાં બાળક આવવાનું છે, એનો હિસાબ સોના પાસે રહે છે શું?' | |||
‘આ લોકો ઘેર-ઘેર કામ નથી કરતાં? બપોરે બધી મળીને નીચે બેસે છે ને અંદરોઅંદર બાતમી આપે છે.’ | |||
‘જાસૂસોનું ખાસ્સું જાળું ફેલાવી રાખ્યું છે ને શું? પણ એ જવા દે. અહીંનું બાળક નહોતું તો આવ્યું ક્યાંથી? શંકરલાલે પડખું ફેરવ્યું. | ‘જાસૂસોનું ખાસ્સું જાળું ફેલાવી રાખ્યું છે ને શું? પણ એ જવા દે. અહીંનું બાળક નહોતું તો આવ્યું ક્યાંથી? શંકરલાલે પડખું ફેરવ્યું. | ||
‘કોણ જાણે. સોના એ બાબત કંઈ બોલી નહીં. કદાચ પોલીસ...’ | ‘કોણ જાણે. સોના એ બાબત કંઈ બોલી નહીં. કદાચ પોલીસ...’ | ||
‘કોઈએ બહારથી નાખ્યું હશે?’ | ‘કોઈએ બહારથી નાખ્યું હશે?’ | ||
‘એવું લાગે તો છે.’ | |||
‘શું જમાનો આવ્યો છે! આ ચોકીદાર આખો દિવસ શું કરે છે? નજર રાખવાનું એનું કામ છે. સાળા મફતનો પગાર ખાય છે.' | ‘શું જમાનો આવ્યો છે! આ ચોકીદાર આખો દિવસ શું કરે છે? નજર રાખવાનું એનું કામ છે. સાળા મફતનો પગાર ખાય છે.' | ||
પૂછોને તમારા મધુભાઈને. સોના કે'તીતી…’ | પૂછોને તમારા મધુભાઈને. સોના કે'તીતી…’ | ||
Line 93: | Line 93: | ||
શંકરલાલ આજે બહુ બેચેન હતા. | શંકરલાલ આજે બહુ બેચેન હતા. | ||
વીલે મોઢે શંકરલાલ પાછા ઘેર આવ્યા. યશોદા ટી.વી. જોતી હતી. | વીલે મોઢે શંકરલાલ પાછા ઘેર આવ્યા. યશોદા ટી.વી. જોતી હતી. | ||
‘દૂધ લેશો ?’ | |||
‘ઊંહું.’ | ‘ઊંહું.’ | ||
‘શું થયું? માથું દુઃખે છે?’ | |||
વાત વધારવા નહોતા માંગતા શંકરલાલ. ઈશારાથી ના કહી અંદર ગયા. યશોદા સાડીના છેડામાં ચાંદીનો ગરમ ગ્લાસ પકડીને આવી. પલંગ પર બેસી ગ્લાસ સામે ધર્યો. | વાત વધારવા નહોતા માંગતા શંકરલાલ. ઈશારાથી ના કહી અંદર ગયા. યશોદા સાડીના છેડામાં ચાંદીનો ગરમ ગ્લાસ પકડીને આવી. પલંગ પર બેસી ગ્લાસ સામે ધર્યો. | ||
‘ખબર છે? પોલીસે શું કહ્યું તે?' | |||
‘શું?' શંકરલાલની છાતી જાણે કોઈકે ભીંસી નાખી. | |||
‘પોલીસે પંચનામું કર્યું, કહ્યું કે કોઈએ બહારથી ફેંક્યું લાગે છે. પછી કહે કે લઈ જઈએ છીએ. અમે જ બધું પતાવી લઈશું. આવડા નાનકડા જીવની તે શી હોય ક્રિયાકર્મ? દાટી દેશે ક્યાંક. તમારા મધુભાઈએ એમને સો રૂપિયા આપ્યા. | ‘પોલીસે પંચનામું કર્યું, કહ્યું કે કોઈએ બહારથી ફેંક્યું લાગે છે. પછી કહે કે લઈ જઈએ છીએ. અમે જ બધું પતાવી લઈશું. આવડા નાનકડા જીવની તે શી હોય ક્રિયાકર્મ? દાટી દેશે ક્યાંક. તમારા મધુભાઈએ એમને સો રૂપિયા આપ્યા. | ||
શંકરલાલની છાતી પરથી જાણે કોઈએ મણભરની શિલા ઉપાડી લીધી. | શંકરલાલની છાતી પરથી જાણે કોઈએ મણભરની શિલા ઉપાડી લીધી. |
edits