સુરેશ જોષીનાં સામયિકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 78: Line 78:
*[https://issuu.com/ekatra/docs/kshitij_18__december_1960?fr=sMDQyMjMzNzg5NDc ક્ષિતિજ — વર્ષ 2, અંક 18, ડિસેમ્બર 1960]
*[https://issuu.com/ekatra/docs/kshitij_18__december_1960?fr=sMDQyMjMzNzg5NDc ક્ષિતિજ — વર્ષ 2, અંક 18, ડિસેમ્બર 1960]
*[https://issuu.com/ekatra/docs/kshitij_19__january_1961?fr=sY2Y3MzMzNzg5NDc ક્ષિતિજ — વર્ષ 2, અંક 19, જાન્યુઆરી 1961]
*[https://issuu.com/ekatra/docs/kshitij_19__january_1961?fr=sY2Y3MzMzNzg5NDc ક્ષિતિજ — વર્ષ 2, અંક 19, જાન્યુઆરી 1961]
 
*[https://issuu.com/ekatra/docs/kshitij_20__february_1961?fr=sYWUyZDMzNzg5NDc ક્ષિતિજ — વર્ષ 2, અંક 20, જાન્યુઆરી 1961]
 
*[https://issuu.com/ekatra/docs/kshitij_21__march_1961?fr=sYzI4ZTM0MDg0NTU ક્ષિતિજ — વર્ષ 2, અંક 21, ફેબ્રુઆરી 1961]
 
*[https://issuu.com/ekatra/docs/kshitij_22__april_1961?fr=sNTE5NDM0MDg0NTU ક્ષિતિજ — વર્ષ 2, અંક 22, એપ્રિલ 1961]
 
*[https://issuu.com/ekatra/docs/kshitij_23__may_1961?fr=sYmEwYTM0MDg0NTU ક્ષિતિજ — વર્ષ 2, અંક 23, મે 1961]
ક્ષિતિજ — વર્ષ 2, અંક 20, જાન્યુઆરી 1961
*[https://issuu.com/ekatra/docs/kshitij_24__june_1961?fr=sZTVkMTM0MDg0NTU  ક્ષિતિજ — વર્ષ 2, અંક 24, જૂન 1961]
ક્ષિતિજ — વર્ષ 2, અંક 21, ફેબ્રુઆરી 1961
*[https://issuu.com/ekatra/docs/kshitij_25__july_1961?fr=sZmIwMzM0MDg0NTU  ક્ષિતિજ — વર્ષ 3, અંક 25, જુલાઇ 1961]
ક્ષિતિજ — વર્ષ 2, અંક 22, એપ્રિલ 1961
*[https://issuu.com/ekatra/docs/kshitij_26__august_1961_560ced9c5e8ff8?fr=sYjkyZTM0MDg0NTU ક્ષિતિજ — વર્ષ 3, અંક 26, ઓગસ્ટ 1961]
ક્ષિતિજ — વર્ષ 2, અંક 23, મે 1961
*[https://issuu.com/ekatra/docs/kshitij_27__september_1961?fr=sNTFlNzM0MDg0NTU ક્ષિતિજ — વર્ષ 3, અંક 27, સપ્ટેમ્બર 1961]
ક્ષિતિજ — વર્ષ 2, અંક 24, જૂન 1961
*[https://issuu.com/ekatra/docs/kshitij_28__october_1961?fr=sYTQyNDM0MDg0NTU ક્ષિતિજ — વર્ષ 3, અંક 28, ઓક્ટોબર 1961]
ક્ષિતિજ — વર્ષ 3, અંક 25, જુલાઇ 1961
*[https://issuu.com/ekatra/docs/kshitij_29__november__1961?fr=sZGM1ZjM0MDg0NTU ક્ષિતિજ — વર્ષ 3, અંક 29, નવેમ્બર 1961]
ક્ષિતિજ — વર્ષ 3, અંક 26, ઓગસ્ટ 1961
*[https://issuu.com/ekatra/docs/kshitij_30__december_1961_93fec606a6b783?fr=sOWFmYTM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 3, અંક 30, ડિસેમ્બર 1961]
ક્ષિતિજ — વર્ષ 3, અંક 27, સપ્ટેમ્બર 1961
*[https://issuu.com/ekatra/docs/kshitij_31__january_1962?fr=sNmVhMTM0OTc2NTc ક્ષિતિજ — વર્ષ 3, અંક 31, જાન્યુઆરી 1962]
ક્ષિતિજ — વર્ષ 3, અંક 28, ઓક્ટોબર 1961
*[https://issuu.com/ekatra/docs/kshitij_32__february_1962?fr=sYzU1NzM0OTc2NTc ક્ષિતિજ — વર્ષ 3, અંક 32, ફેબ્રુઆરી 1962]
ક્ષિતિજ — વર્ષ 3, અંક 29, નવેમ્બર 1961
*[https://issuu.com/ekatra/docs/kshitij_33__march_1962?fr=sZWY4YzM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 3, અંક 33, માર્ચ 1962]
ક્ષિતિજ — વર્ષ 3, અંક 30, ડિસેમ્બર 1961
*[https://issuu.com/ekatra/docs/kshitij_34__april_1962?fr=sYTVjNzM2MTkxMjU  ક્ષિતિજ — વર્ષ 3, અંક 34, એપ્રિલ 1962]
ક્ષિતિજ — વર્ષ 3, અંક 31, જાન્યુઆરી 1962
*[https://issuu.com/ekatra/docs/kshitij_35__may_1962?fr=sNWVjZjM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 3, અંક 35, મે 1962]
ક્ષિતિજ — વર્ષ 3, અંક 32, ફેબ્રુઆરી 1962
*[https://issuu.com/ekatra/docs/kshitij_36__june_1962?fr=sYzFmOTM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 3, અંક 36, જૂન 1962]
ક્ષિતિજ — વર્ષ 3, અંક 33, માર્ચ 1962
*[https://issuu.com/ekatra/docs/kshitij_37__july_1962?fr=sY2MyODM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 37, જુલાઇ 1962]
ક્ષિતિજ — વર્ષ 3, અંક 34, એપ્રિલ 1962
*[
ક્ષિતિજ — વર્ષ 3, અંક 35, મે 1962
ક્ષિતિજ — વર્ષ 4, અંક 38, ઓગસ્ટ 1962
ક્ષિતિજ — વર્ષ 3, અંક 36, જૂન 1962
ક્ષિતિજ — વર્ષ 4, અંક 39, સપ્ટેમ્બર 1962
ક્ષિતિજ — વર્ષ 4, અંક 37, જુલાઇ 1962ક્ષિતિજ — વર્ષ 4, અંક 38, ઓગસ્ટ 1962ક્ષિતિજ — વર્ષ 4, અંક 39, સપ્ટેમ્બર 1962ક્ષિતિજ — વર્ષ 4, અંક 40, ઓક્ટોબર 1962
ક્ષિતિજ — વર્ષ 4, અંક 40, ઓક્ટોબર 1962
ક્ષિતિજ — વર્ષ 4, અંક 41, નવેમ્બર 1962
ક્ષિતિજ — વર્ષ 4, અંક 41, નવેમ્બર 1962
ક્ષિતિજ — વર્ષ 4, અંક 42, ડિસેમ્બર 1962
ક્ષિતિજ — વર્ષ 4, અંક 42, ડિસેમ્બર 1962
MissingMissingક્ષિતિજ — વર્ષ 4, અંક 45, માર્ચ 1963
ક્ષિતિજ — વર્ષ 4, અંક 45, માર્ચ 1963
ક્ષિતિજ — વર્ષ 4, અંક 46, એપ્રિલ 1963
ક્ષિતિજ — વર્ષ 4, અંક 46, એપ્રિલ 1963
MissingMissingMissingક્ષિતિજ — વર્ષ 4, અંક 50, ઓગસ્ટ 1963
ક્ષિતિજ — વર્ષ 4, અંક 50, ઓગસ્ટ 1963
ક્ષિતિજ — વર્ષ 4, અંક 51, સપ્ટેમ્બર 1963
ક્ષિતિજ — વર્ષ 5, અંક 52, ઓક્ટોબર 1963
ક્ષિતિજ — વર્ષ 5, અંક 53, નવેમ્બર 1963
ક્ષિતિજ — વર્ષ 5, અંક 54-55, ડિસેમ્બર 1963
ક્ષિતિજ — વર્ષ 5, અંક 56, ફેબ્રુઆરી 1964
ક્ષિતિજ — વર્ષ 5, અંક 57, માર્ચ 1964
ક્ષિતિજ — વર્ષ 5, અંક 58, એપ્રિલ 1964
ક્ષિતિજ — વર્ષ 5, અંક 59, મે 1964
ક્ષિતિજ — વર્ષ 5, અંક 60, જૂન 1964
ક્ષિતિજ — વર્ષ 6, અંક 61, જુલાઇ 1964
ક્ષિતિજ — વર્ષ 6, અંક 62, ઓગસ્ટ 1964
ક્ષિતિજ — વર્ષ 6, અંક 63, સપ્ટેમ્બર 1964
ક્ષિતિજ — વર્ષ 6, અંક 64, ઓક્ટોબર 1964
ક્ષિતિજ — વર્ષ 6, અંક 65, નવેમ્બર 1964
ક્ષિતિજ — વર્ષ 6, અંક 66, ડિસેમ્બર 1964
ક્ષિતિજ — વર્ષ 6, અંક 67, જાન્યુઆરી 1964
ક્ષિતિજ — વર્ષ 6, અંક 68, ફેબ્રુઆરી 1964
ક્ષિતિજ — વર્ષ 6, અંક 69, માર્ચ 1965
ક્ષિતિજ — વર્ષ 6, અંક 70, એપ્રિલ 1964
ક્ષિતિજ — વર્ષ 6, અંક 71-72, મે-જૂન 1964
ક્ષિતિજ — વર્ષ 6, અંક 73, મે-જુલાઇ 1964
ક્ષિતિજ — વર્ષ 6, અંક 73, ઓગસ્ટ 1966
ક્ષિતિજ — વર્ષ 6, અંક 74, સપ્ટેમ્બર 1966
ક્ષિતિજ — વર્ષ 7, અંક 76-77, જાન્યુઆરી-ફેબ્રુઆરી 1967
ક્ષિતિજ — વર્ષ 8, અંક 78-79, માર્ચ-એપ્રિલ 1967

Revision as of 02:07, 13 July 2021

સુરેશ જોષીનાં સામયિકો

સાહિત્યક્ષેત્રે સુરેશ જોષીના પ્રદાનનો ક્યાસ કાઢવો હોય તો શિરીષ પંચાલે સંપાદિત કરેલા પંદર ગ્રંથો જોતાં એમની સર્જનશક્તિનાં ઊંડાણ અને વ્યાપનો પરચો થાય. એમની સાહિત્યદૃષ્ટિ અને પ્રવૃત્તિ પોતાના સર્જન પૂરતી મર્યાદિત નહોતી. વિશ્વસાહિત્યના લાંબા અને ઊંડા પરિશીલનનાં સુફળ એમણે સંપાદિત કરેલાં સામયિકો ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’ અને ‘એતદ્’ ઉપરાંત દ્વિભાષી ‘સેતુ’માં પ્રગટ થયાં છે. લગભગ ૧૯૪૬થી ૧૯૮૬ લગીનાં એ સામયિકોમાં સર્જનાત્મક તેમજ વિવેચનાત્મક-વિશ્લેષણાત્મકનાં કહેવાતાં અંતિમોને આવરી લેતી સમ્યકદૃષ્ટિ તો પ્રતિબિંબિત થાય છે જ, પણ એમાં બદલાતા જતા સમયના પરિપ્રેક્ષ્યનાં પાસાં પણ સમાઈ જાય છે. એ દૃષ્ટિએ આ સામયિકો લગભગ અડધી સદીનાં સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિનો ઐતિહાસિક દસ્તાવેજ પણ બની જાય છે. વિશ્વસાહિત્ય ગુજરાતને આંગણે પહોંચાડવા એમણે ઉત્તમ કૃતિઓનું ચયન કર્યું, અનુવાદો કર્યા અને કરાવ્યા એમાં આધુનિક ચેતનાના આવિષ્કારોની સંવિત્તિ સાકાર થઈ. અંગત વાત કરું તો, કોઈ ન કરે એવા દૃશ્યકળાવિશેષાંકની મારી દરખાસ્તને અમલમાં મૂકી અને ‘ક્ષિતિજ’નો બેવડો અંક (૪૭-૪૮, મે-જૂન, ૧૯૬૩) કર્યો અને દૃશ્યકળાની જાગૃતિ કેળવવા દર અંકે પૂંઠાં બદલવાની છૂટ દીધી. વુડકટ અને લીનોકટ, લિથોગ્રાફી અને સિલ્કસ્ક્રીનની હાથછપાઈની તરકીબો વાપરી આધુનિક કળાકારો પાસે મૌલિક કૃતિઓ કરાવડાવી તે મેં અંક ૫૦ (ઑગસ્ટ, ૧૯૬૩) લગી સંભાળ્યું અને ત્યાર બાદ મારા વિદેશગમન દરમિયાન એનો હવાલો ભૂપેન ખખ્ખરે લીધો.

સુરેશ જોષી-સંપાદિત સામયિકો ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘સંપુટ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’ તથા વાર્ષિકો ‘સાયુજ્ય’ અને ‘નવભારત દીપોત્સવી’ ઉપરાંત દ્વિભાષી સામયિક ‘સેતુ’, વગેરેના બધા અંકોનું સ્કેનિંગ કરવાના અભિયાનમાં નીચેના સાહિત્યકાર-મિેત્રોનો સહકાર સાંપડ્યો છે : શિરીષ પંચાલ, યુયુત્સુ પંચાલ, પીયૂષ ઠક્કર, બિપિન પટેલ, કિશોર વ્યાસ, રાજેશ દોશી (ફાર્બસ ગુજરાતીસભા), હરીશ મીનાશ્રુ (ગુજરાતી સાહિત્ય પરિષદ), પ્રણવ જોષી, અજય રાવલ, અશ્વિની બાપટ, બાબુ સુથાર, અતુલ ડોડિયા, જયેશ ભોગાયતા, પ્રબોધ પરીખ, કમલ વોરા, નૌશિલ મહેતા, રાજેશ મશરૂવાળા અને અતુલ રાવલ.
સ્કેનિંગમાં સહાયક – રાજેશ પરમાર, સ્કેનિંગનું સ્થળ – ઓમ કૉપી પૉઇન્ટ, વડોદરા. કોઈ નામ રહી ગયું હોય તો ક્ષમા-યાચના.

~ ગુલામમોહમ્મદ શેખ
૨૮-૨-૨૦૨૧


૧. ફાલ્ગુની


૨. વાણી

૩. મનીષા

૪. ક્ષિતિજ

ક્ષિતિજ — વર્ષ 4, અંક 38, ઓગસ્ટ 1962 ક્ષિતિજ — વર્ષ 4, અંક 39, સપ્ટેમ્બર 1962 ક્ષિતિજ — વર્ષ 4, અંક 40, ઓક્ટોબર 1962 ક્ષિતિજ — વર્ષ 4, અંક 41, નવેમ્બર 1962 ક્ષિતિજ — વર્ષ 4, અંક 42, ડિસેમ્બર 1962 ક્ષિતિજ — વર્ષ 4, અંક 45, માર્ચ 1963 ક્ષિતિજ — વર્ષ 4, અંક 46, એપ્રિલ 1963 ક્ષિતિજ — વર્ષ 4, અંક 50, ઓગસ્ટ 1963 ક્ષિતિજ — વર્ષ 4, અંક 51, સપ્ટેમ્બર 1963 ક્ષિતિજ — વર્ષ 5, અંક 52, ઓક્ટોબર 1963 ક્ષિતિજ — વર્ષ 5, અંક 53, નવેમ્બર 1963 ક્ષિતિજ — વર્ષ 5, અંક 54-55, ડિસેમ્બર 1963 ક્ષિતિજ — વર્ષ 5, અંક 56, ફેબ્રુઆરી 1964 ક્ષિતિજ — વર્ષ 5, અંક 57, માર્ચ 1964 ક્ષિતિજ — વર્ષ 5, અંક 58, એપ્રિલ 1964 ક્ષિતિજ — વર્ષ 5, અંક 59, મે 1964 ક્ષિતિજ — વર્ષ 5, અંક 60, જૂન 1964 ક્ષિતિજ — વર્ષ 6, અંક 61, જુલાઇ 1964 ક્ષિતિજ — વર્ષ 6, અંક 62, ઓગસ્ટ 1964 ક્ષિતિજ — વર્ષ 6, અંક 63, સપ્ટેમ્બર 1964 ક્ષિતિજ — વર્ષ 6, અંક 64, ઓક્ટોબર 1964 ક્ષિતિજ — વર્ષ 6, અંક 65, નવેમ્બર 1964 ક્ષિતિજ — વર્ષ 6, અંક 66, ડિસેમ્બર 1964 ક્ષિતિજ — વર્ષ 6, અંક 67, જાન્યુઆરી 1964 ક્ષિતિજ — વર્ષ 6, અંક 68, ફેબ્રુઆરી 1964 ક્ષિતિજ — વર્ષ 6, અંક 69, માર્ચ 1965 ક્ષિતિજ — વર્ષ 6, અંક 70, એપ્રિલ 1964 ક્ષિતિજ — વર્ષ 6, અંક 71-72, મે-જૂન 1964 ક્ષિતિજ — વર્ષ 6, અંક 73, મે-જુલાઇ 1964 ક્ષિતિજ — વર્ષ 6, અંક 73, ઓગસ્ટ 1966 ક્ષિતિજ — વર્ષ 6, અંક 74, સપ્ટેમ્બર 1966 ક્ષિતિજ — વર્ષ 7, અંક 76-77, જાન્યુઆરી-ફેબ્રુઆરી 1967 ક્ષિતિજ — વર્ષ 8, અંક 78-79, માર્ચ-એપ્રિલ 1967