કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૯. ઘર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૯. ઘર| નિરંજન ભગત}} <poem> લાવો તમારો હાથ, મેળવીએ (કહું છું હાથ લ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|૩૯. ઘર| નિરંજન ભગત}} | {{Heading|૩૯. ઘર| નિરંજન ભગત}} | ||
<poem> | <poem> | ||
ઘર તમે કોને કહો છો? | |||
જ્યાં ટપાલી પત્ર લાવે, | |||
કહો | શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે, | ||
ક્યારેક તો આવે પડે; | |||
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો | |||
તેને તમે શું ઘર કહો છો? | |||
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં, | |||
ભાર – ટોપીનોય – માથેથી ઉતારીને, | |||
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો; | |||
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે | |||
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી? | |||
અને | તે ઘર તમે કોને કહો છો? | ||
૪-૧૨-૧૯૫૬ | |||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૩૬)}} |
Revision as of 06:40, 10 July 2021
૩૯. ઘર
નિરંજન ભગત
ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે;
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર – ટોપીનોય – માથેથી ઉતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?
૪-૧૨-૧૯૫૬
(બૃહદ છંદોલય, પૃ. ૨૩૬)