કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/રાતરાણી ને સૂરજમુખી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:

{{gap|3em}}કાજળનો દૂર કરી કામળો
{{gap|3em}}કાજળનો દૂર કરી કામળો
{{gap|5em}}જાગી ઊઠ્યા પ્હાડ;
{{gap|6em}}જાગી ઊઠ્યા પ્હાડ;
{{gap|3em}}પડછાયા થઈ પોઢ્યાં'તાં એ  
{{gap|3em}}પડછાયા થઈ પોઢ્યાં'તાં એ  
{{gap|5em}}પ્રકટી ઊઠ્યાં ઝાડ.
{{gap|6em}}પ્રકટી ઊઠ્યાં ઝાડ.
શમણાંનાં આ બુંદબુંદને પાંદડીઓએ ઢોળ્યાં :
શમણાંનાં આ બુંદબુંદને પાંદડીઓએ ઢોળ્યાં :
રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં!
રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં!

{{gap|3em}}અંધકારનો દરિયો ડૂબ્યો
{{gap|3em}}અંધકારનો દરિયો ડૂબ્યો
{{gap|5em}}કિરણ કિરણના કાંટા;
{{gap|6em}}કિરણ કિરણના કાંટા;
{{gap|3em}}દરિયારણને કાંઠે શમણાં
{{gap|3em}}દરિયારણને કાંઠે શમણાં
{{gap|5em}}વમળ વિષે અટવાતાં.
{{gap|6em}}વમળ વિષે અટવાતાં.
આંસુ ને સ્મિતના સરવરમાં નયનકમળ આ કોળ્યાં :
આંસુ ને સ્મિતના સરવરમાં નયનકમળ આ કોળ્યાં :
રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં!
રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં!
17,546

edits