17,546
edits
(+1) |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
સૌરભભીનો સૂર લઈને વનપંખીઓ બોલ્યાં! | સૌરભભીનો સૂર લઈને વનપંખીઓ બોલ્યાં! | ||
{{gap}}કાજળનો દૂર કરી કામળો | {{gap|3em}}કાજળનો દૂર કરી કામળો | ||
{{gap| | {{gap|5em}}જાગી ઊઠ્યા પ્હાડ; | ||
{{gap}}પડછાયા થઈ પોઢ્યાં'તાં એ | {{gap|3em}}પડછાયા થઈ પોઢ્યાં'તાં એ | ||
{{gap| | {{gap|5em}}પ્રકટી ઊઠ્યાં ઝાડ. | ||
શમણાંનાં આ બુંદબુંદને પાંદડીઓએ ઢોળ્યાં : | શમણાંનાં આ બુંદબુંદને પાંદડીઓએ ઢોળ્યાં : | ||
રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં! | રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં! | ||
{{gap}}અંધકારનો દરિયો ડૂબ્યો | {{gap|3em}}અંધકારનો દરિયો ડૂબ્યો | ||
{{gap| | {{gap|5em}}કિરણ કિરણના કાંટા; | ||
{{gap}}દરિયારણને કાંઠે શમણાં | {{gap|3em}}દરિયારણને કાંઠે શમણાં | ||
{{gap| | {{gap|5em}}વમળ વિષે અટવાતાં. | ||
આંસુ ને સ્મિતના સરવરમાં નયનકમળ આ કોળ્યાં : | આંસુ ને સ્મિતના સરવરમાં નયનકમળ આ કોળ્યાં : | ||
રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં! | રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં! |
edits