બાળ કાવ્ય સંપદા/મેહૂલિયો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 19: Line 19:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = નીંદર રાણીને મનામણાં
|previous = દાદાજીની મૂછ
|next = એકથી દસ
|next = હું છું ખાખી બાવો
}}
}}

Latest revision as of 15:30, 15 February 2025

મેહુલિયો

લેખક : જનક દવે
(1930)

આયો મેહુલિયો આયો, અમ આંગણિયે રેલાયો રે...(2)

છબ છબ કરીએ, થપ થપ કરીએ
ઝરમર ફોરાં ઝીલીએ રે, (2)
આયો મેહુલિયો (2)

ઝટપટ દોડીએ ને પડીએ આખડીએ
શેરીઓની નદીઓમાં ઘૂમીએ રે, (2)
આયો મેહુલિયો (2)

છાપાંઓ કાપીએ, ને હોડી બનાવીએ,
વહેતાં પાણીમાં એને છાંડીએ રે, (2)
આયો મેહુલિયો (2)