બાળ કાવ્ય સંપદા/આવ રે વરસાદ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 7: Line 7:
સાદ પાડતા અમે નીકળીએ
સાદ પાડતા અમે નીકળીએ
આવ રે વરસાદ !
આવ રે વરસાદ !
દોડી જઈએ ધૂધવે ધૂધવે
દોડી જઈએ ધૂધવે ધૂધવે
ધડ ધડ પીઠે માર સહીને
ધડ ધડ પીઠે માર સહીને
નાગાપૂગા ન્હાતાં કહીએ
નાગાપૂગા ન્હાતાં કહીએ
આવ રે વરસાદ !
આવ રે વરસાદ !
ઘર સામે ઊભેલાં વૃક્ષો
ઘર સામે ઊભેલાં વૃક્ષો
અમારી જેમ એ ન્હાય;
અમારી જેમ એ ન્હાય;
પાન હલાવી સાથ પુરાવે
પાન હલાવી સાથ પુરાવે
આવ રે વરસાદ !
આવ રે વરસાદ !
પશુ-પંખી ને સઘળા જીવો
પશુ-પંખી ને સઘળા જીવો
ખુશ થયા દેખી વરસાદ !
ખુશ થયા દેખી વરસાદ !